સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૨૧-૧૮૩૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૮૨૧ થી ૧૮૩૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ફાર્બસ એલેકઝાંડર કિન્લોક ૭-૭-૧૮૨૧, ૩૧-૮-૧૮૬૫,
   રાસમાળા ૧૮૫૬
કિકાણી મણિશંકર જટાશંકર ૨૨-૧૦-૧૮૨૨, ૧૦-૧૧-૧૮૮૪
   સૂતકનિર્ણય ૧૮૭૦
દિવેટિયા ભોળાનાથ સારાભાઈ ૨૨-૭-૧૮૨૩, ૧૧-૫-૧૮૮૬,
   ઈશ્વર પ્રાર્થનામાળા ૧૮૭૨
શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ૨૬-૧૧-૧૮૨૫, ૧૪-૧૧-૧૮૯૨,
   ગુજરાતી ભાષાનો ઇતિહાસ ૧૮૬૬
દીવાન સાકરરામ દલપતરામ ૧૮૨૫, ૧૮૯૧,
   ઘાશીરામ કોટવાલ ૧૯૬૫
મુસ અરદેશર ફરામજી ૧૮૨૭, ૧૮૯૫,
   નીતિબોધનિબંધો ૧૮૫૮
ઝવેરી મોહનલાલ રણછોડદાસ ૩૧-૩-૧૮૨૮, ૨૩-૭-૧૮૯૬,
   આત્મકથન ૧૮૭૧
નીલકંઠ મહીપતરામ રૂપરામ ૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧,
   ચરિત્ર નિરૂપણ ૧૮૫૬
કવિ રેવાશંકર જયશંકર ૧૮૩૦ આસપાસ,
   એકાદશીકથા ૧૮૫૫
કવિ હીરાચંદ કાનજી ૧૮૩૦ આસપાસ, -
   ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લોસરી ૧૮૫૭
મુન્સફના સોરાબજી દાદાભાઈ ૧૮૩૦ આસપાસ, -
   હિંદુસ્તાન મધેનું ઝૂંપડું ૧૮૬૨
કરાકા ડોસાભાઈ ફરામજી ૧૮૩૦, ૧૯૦૨,
   ગરેટ બરિટનની મુસાફરી ૧૮૬૧
જામાસ્પઆશાના (દસ્તુર) મીનોચેહર જામાસ્પજી ૧૮૩૦, ૧૮૯૮,
   પહેલવી-ગુજરાતી અને ઇંગ્રેજી શબ્દકોશ ૧૮૭૭
શેઠ મગનલાલ વખતચંદ ૧૮૩૦, ૧૧-૩-૧૮૬૮,
   હોળી ૧૮૫૦