સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ધ્રુવ ગટુલાલ ગોપીલાલ ૧૦-૫-૧૮૮૧, ૨૪-૫-૧૯૬૮,
   ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦
જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય ૧૭-૫-૧૮૮૧, ૨૭-૯-૧૯૫૪,
   ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮
મહેતા રમણિકરાય અમૃતરાય ૫-૬-૧૮૮૧, -
   સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨
દવે નરભેરામ પ્રાણજીવન ૧૬-૬-૧૮૮૧, ૨૦-૧૦-૧૯૫૨,
   અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨
દેસાઈ દીપકબા ૧૫-૮-૧૮૮૧, ૧૯-૧-૧૯૫૫,
   સ્તવન મંજરી ૧૯૨૩
બૂચ હરિરાય ભગવંતરાય ૨૨-૮-૧૮૮૧, ૧-૯-૧૯૬૨,
   હારમાળા અને તેનો લેખક ૧૯૧૨
દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ ૧-૯-૧૮૮૧, ૩-૧૨-૧૯૬૦,
   ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮
દેસાઈ હરિલાલ માણેકલાલ ૪-૯-૧૮૮૧, જુલાઈ ૧૯૨૭,
   દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪
મહેતા રમજિતરામ વાવાભાઈ ૨૫-૧૦-૧૮૮૧, ૫-૫-૧૯૧૭,
   રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧
ખબરદાર અરદેશર ફરામજી ૬-૧૧-૧૮૮૧, ૩૦-૭-૧૯૫૩,
   કાવ્યરસિકા ૧૯૦૧
દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ ૧૮૮૧, ૧૯૧૮,
   રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬
સેવક હરિહર પુરુષોત્તમ ૧૮૮૧, ૧૯૪૧,
   સંસારદર્પણ ૧૯૧૭
શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ ૨૪-૧-૧૮૮૨, ૨૯-૯-૧૯૫૨,
   વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭
શેઠ દેવચંદ દામજીભાઈ ૨૪-૧-૧૮૮૨, -
   તીર્થંકર ચરિત્ર ૧૯૦૦ આસપાસ
પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ ૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮,
   કાવ્યગુચ્છ ૧૯૧૮
દેસાઈ પ્રાણલાલ કીરપારામ ૧૧-૫-૧૮૮૨, ૧૯૫૧,
   ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો ૧૯૨૨
મહેતા શારદા સુમન્ત ૨૬-૬-૧૮૮૨, ૧૬-૯-૧૯૭૦,
   બાળકનું ગૃહશિક્ષણ ૧૯૦૫
દેસાઈ ચંદુલાલ મણિલાલ ૨૬-૯-૧૮૮૨, ૩૦-૮-૧૯૬૮,
   વિધવા ૧૯૦૬
દેસાઈ વાલજી ગોવિંદજી ૪-૧૦-૧૮૮૨, ૨૨-૧૨-૧૯૮૨,
   તંત્રકલા ૧૯૩૮
મહેતા હરજીવન કાલિદાસ ૫-૧૦-૧૮૮૨, ૨૧-૧-૧૯૭૮,
   કર્મનો સિદ્ધાંત ૧૯૪૪
દોશી મણિલાલ નથુભાઈ ૨-૧૧-૧૮૮૨, ૧૯૩૪,
   સુબોધચંદ્ર ૧૯૧૦
ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ/નાનાભાઈ ભટ્ટ ૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧,
   આપણા દેશનો ઇતિહાસ ૧૯૨૦
દેસાઈ લલ્લુભાઈ છગનલાલ ૧૮૮૨, ૧૯૭૧,
   ધોળ ૧૯૧૫
પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન ૧૮૮૨, -
   મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત ૧૯૧૦
પહોંચખાનાવાલા સોરાબજી નસરવાનજી ૧૮૮૨, ૧૯૩૭,
   ખુશરો શીરીન ૧૯૦૫ આસપાસ
શાસ્ત્રી કાશીરામ કરસનજી ૧૮૮૨, ૨૧-૭-૧૯૬૩,
   માધવરાયના વિવાહનાં પદો ૧૯૩૭
ભરુચા ડોસાભાઈ એદલજી ૧૮૮૨, -
   ઝુલમા ૧૯૦૪
જોશી લાલજી નાનજી ૧૮૮૨, ૧૯૨૩,
   વિશ્વશાંતિનો સંદેશ ૧૯૦૫ આસપાસ
દાખલી/ડાંખલી મોહંમદ આરેફ ‘સેવક રાંદેરી’ ૧૮૮૨, -
   મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા ૧૯૩૩
મોદી પ્રભુદાસ લાધાભાઈ ૧૮૮૨, -
   કપોળ કેલેન્ડર ૧૯૦૫
મોમીન વલીમોહમ્મદ ‘લલ્લુભાઈ છગનભાઈ અમદાવાદી’ ૧૮૮૨ ૧૯૪૧,
   હજરત મહમ્મદસાહેબનું જીવનચરિત્ર ૧૯૧૦ આસપાસ
દલાલ રાજેન્દ્ર સોમનારાયણ ૧૨-૧-૧૮૮૩, ૧૧-૫-૧૯૬૨,
   વિપિન ૧૯૧૦
ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ ‘કવિ સાગર’ ૭-૨-૧૮૮૩, ૧૭-૮-૧૯૩૬,
   થાકેલું હૃદય ૧૯૦૯
દવે મોહનલાલ પાર્વતીશંકર ૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪,
   મહાભારતની સમાલોચના ૧૯૧૪
મહેતા વિનાયક નંદશંકર ૩-૬-૧૮૮૩, ૨૭-૧-૧૯૪૦,
   નંદશંકર જીવનચરિત્ર ૧૯૧૬
પંડ્યા મસ્તરામ હરગોવિંદદાસ ૨૬-૧૨-૧૮૮૩, ૨-૯-૧૯૬૪,
   ઘરઘરણું અને મનોહર ૧૯૪૦
મહેતા જીવનલાલ અમરશી ૧૮૮૩, ૧૯૪૦,
   શ્રીકૃષ્ણજીવન ૧૯૧૧
વ્યાસ રવિશંકર શિવરામ ૨૫-૨-૧૮૮૪, ૨-૭-૧૯૮૪,
   સત્યાગ્રહનો વિજય ૧૯૩૯
પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર ૧૬-૬-૧૮૮૪, ૨૩-૧૨-૧૯૩૭,
   સ્નેહાંકુર ૧૯૧૪
તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી ૨૨-૭-૧૮૮૪, ૧૫-૧-૧૯૫૬,
   સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર: ૧ ૧૯૨૪
માસ્તર કરીમ મહમદ ૧૮-૮-૧૮૮૪, ૨૧-૧૨-૧૯૬૨,
   ઈસ્લામની ઓળખ ૧૯૨૮
સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ ૨૮-૮-૧૮૮૪, ૨૬-૪-૧૯૪૧,
   મહારાણા પ્રતાપસિંહ ૧૯૧૫
ગાંધી ચિમનલાલ ભોગીલાલ ‘વિવત્સુ’ ૧૫-૯-૧૮૮૪, -
   રાસપાંખડી ૧૯૩૮
ડૉક્ટર ચિમનલાલ મગનલાલ ૨૪-૧૦-૧૮૮૪, -
   વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૯૧૬
પંડ્યા શંકરલાલ મગનલાલ ‘મણિકાન્ત’ ૧૮૮૪, ૧૩-૨-૧૯૨૭,
   સંગીત મંગલમય ૧૯૧૩
મહેતા જયસુખલાલ કૃૃષ્ણલાલ ૧૮૮૪, -
   પૂજારીને પગલે ૧૯૩૧
ચંદુભાઈ કજ્ઞાનયોગીક્ક ૧૮૮૪, ૧૯૫૪,
   શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત ૧૯૪૩
બધેકા ગિજુભાઈ ભગવાનજી ૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯,
   મહાત્માઓનાં ચરિત્રો ૧૯૨૩
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ ૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧
   હિમાલયનો પ્રવાસ ૧૯૨૪
દેસાઈ અરદેશર ખરશેદજી ૧૮૮૫ આસપાસ, -
   અબળાનો કીનો ૧૯૧૮
દેસાઈ ચમનલાલ છોટલાલ ૧૮૮૫ આસપાસ, -
   કંઠબંધ ૧૯૧૨
વોેરા ભોગીલાલ રતનચંદ ૧૮૮૫ આસપાસ, -
   શિયળનો ખજાનો યાને ફેશનનો ફુવારો ૧૯૧૫
આવસત્થી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર ૧૮૮૫ આસપાસ, -
   બાલકાવ્યમાળા ૧૯૨૫
મુકાદમ વામન સીતારામ ૧૮૮૫, ૧૯૫૦,
   છત્રપતિ શિવાજીચરિત્ર ૧૯૩૪
યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય ૧૮૮૫, ૧૯૩૭,
   શ્રી ઉપન્દ્રગિરામૃત ૧૯૧૦
યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ ૩૧-૧-૧૮૮૬, -
   દિગ્વિજય ૧૯૩૪
ઓઝા કાશીરામ ભાઈશંકર ૯-૨-૧૮૮૬, ૧૯૫૪,
   ચાર યોગીની વાર્તા ૧૯૧૩
દિવેટિયા હરસિદ્ધભાઈ વજુભાઈ ૧૭-૨-૧૮૮૬, ૩-૮-૧૯૬૮,
   માનસશાસ્ત્ર ૧૯૧૪
દવે સાકરલાલ અમૃતલાલ ૨૫-૫-૧૮૮૬, ૧૯-૧૨-૧૯૫૫,
   અનંગભસ્મ ૧૯૧૬
દેસાઈ નટવરલાલ ઇચ્છારામ ૧-૬-૧૮૮૬, ૧-૭-૧૯૬૫,
   અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન ૧૯૨૫
પરીખ શંકરલાલ દ્વારકાદાસ ૪-૬-૧૮૮૬, ૧૨-૩-૧૯૬૧,
   ચન્દ્રોકિત ૧૯૧૧
વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ ૩-૮-૧૮૮૬, ૮-૩-૧૯૬૬,
   મહાત્માની છાયામાં [મ.] ૧૯૬૯
પંડ્યા કાન્તિલાલ છગનલાલ ૨૪-૮-૧૮૮૬, ૧૪-૧૦-૧૯૫૮,
   શ્રીયુત ગોવર્ધનરામ ૧૯૧૦
કંથારિયા મહાદેવપ્રસાદ ભોગીલાલ ૨૭-૯-૧૮૮૬, -
   મારો અમેરિકાનો પ્રવાસ ૧૯૨૩
જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ ૧૮૮૬, ૧૯૩૪,
   ગુજરાતી ડિડૂ જ્ઞાતિનો ઇતિહાસ ૧૯૨૭
પટેલ જીવણભાઈ દુર્લભભાઈ ૧૮૮૬ -
   ચોરાનું ચેટક ૧૯૨૮
પટેલ રાવજીભાઈ મણિભાઈ ૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨,
   ગાંધીજીની સાધના ૧૯૩૯
બક્ષી હિમંતલાલ કલ્યાણરાય ૧૮૮૬, ૧૯૬૬,
   રા.સા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત ૧૯૪૭
મહેતા વલ્લભજી ભાણજી ૧૮૮૬, -
   વલ્લભકાવ્ય ૧૯૦૬
વૈદ્ય નાનાલાલ દેવશંકર ૧૮૮૬, ૧૮-૬-૧૯૫૩,
   કર્મસિંહજી સ્વામી ૧૯૦૫ આસપાસ
રાવળ શંકરપ્રસાદ છગનલાલ ૨૬-૧-૧૮૮૭, ૨૪-૪-૧૯૫૭,
   દયારામનું જીવનચરિત્ર ૧૯૧૯
વ્યાસ ભોળાશંકર પ્રેમજી ૨૫-૨-૧૮૮૭, -
   શ્રી પ્રભુચરણે ૧૯૨૬
દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ ૧૮-૩-૧૮૮૭, -
   પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ૧૯૨૩
પાઠક રામનારાયણ વિશ્વનાથ ‘દ્વિરેફ’ ૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫,
   ગોવિંદગમન [સંપા.] ૧૯૨૩
શાહ ચુનીલાલ વર્ધમાન ૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬,
   ચાંપરાજ હાંડો ૧૯૦૬
જોશી રવિશંકર મહાશંકર/પ્રતાપ ભટ્ટ ૧-૯-૧૮૮૭, ૧૯૭૩,
   અનુભવબિંદુ ૧૯૪૬
તેલીવાળા મૂલચંદ્ર તુલસીદાસ ૨૩-૯-૧૮૮૭, ૨૬-૬-૧૯૨૭,
   ભક્તકવિ દયારામનું આંતરજીવન ૧૯૩૧
ભરુચા હાસિમબિન યુસુફ ‘ઝાર રાંદેરી’ ૧-૧૧-૧૮૮૭, -
   શાયરી ૧૯૩૬
ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ ‘કુંજ’ ૨૯-૧૧-૧૮૮૭, ૨૬-૫-૧૯૬૨,
   હૃદયકુંજ ૧૯૧૧
મુનશી કનૈયાલાલ માણેકલાલ ૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧,
   વેરની વસૂલાત ૧૯૧૩
દવે હિમંતલાલ રામચંદ્ર ‘સ્વામી આનંદ’ ૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬,
   ઈશુનું બલિદાન ૧૯૨૨
ઈરાની સોહરાબ શહેરયાર ૧૮૮૭, ૧૯૨૩,
   દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી ૧૯૦૪
પાદરાકર મણિલાલ મોહનલાલ ૧૮૮૭, -
   નવજીવન ૧૯૧૭
પરીખ ભીમજી હરજીવન ૧૮-૧-૧૮૮૮, ૧૯૬૧,
   મોટીબહેન અથવા માયાળુ માધવી ૧૯૧૦ આસપાસ
મુનિ જિનવિજયજી ૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬,
   પ્રાચીન જૈન લેખસંગ્રહ ૧૯૧૮
વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ ૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫,
   સુધાચંદ્ર ૧૯૧૬
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર ૨૨-૫-૧૮૮૮, ૪-૭-૧૯૭૫,
   નવાં ગીતો ૧૯૨૫
પટેલ ભાઈલાલભાઈ દ્યાભાઈ ૭-૬-૧૮૮૮, ૩૧-૩-૧૯૭૦
   સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ ૧૯૫૪
પાઠક પ્રાણજીવન વિશ્વનાથ ‘આરણ્યક’ ૨૧-૮-૧૮૮૮, ૨૭-૧૦-૧૯૭૫,
   અનંતા ૧૯૨૧
દિવેટિયા નલિનકાન્ત નરસિંહરાવ ૨૫-૮-૧૮૮૮, ૨-૩-૧૯૧૫,
   નૂરજહાં ૧૯૧૫
દવે જુગતરામ ચીમનલાલ ૧-૯-૧૮૮૮, ૧૪-૩-૧૯૮૫,
   ચાલણગાડી ૧૯૨૩
પટ્ટણી વિજયશંકર કાનજી ૨૫-૯-૧૮૮૮, ૧૭-૧-૧૯૫૭,
   હિંદની કેળવણી ૧૯૧૩
શેઠ કેશવલાલ હરગોવિંદદાસ ૨૦-૧૧-૧૮૮૮, ૧-૧૧-૧૯૪૭,
   લગ્નગીત ૧૯૧૬
દેસાઈ કેશવપ્રસાદ છોટાલાલ ૨૦-૧૧-૧૮૮૮, -
   મારી વીસ વાતો ૧૯૧૯
માવળંકર ગણેશ વાસુદેવ/દાદાસાહેબ માવળંકર ૨૭-૧૧-૧૮૮૮, ૨૭-૨-૧૯૫૬,
   માનવતાનાં ઝરણાં ૧૯૫૨
મહેતા નાનજી કાલિદાસ ૧૮૮૮, ૨૫-૮-૧૯૬૯,
   મારી અનુભવકથા ૧૯૫૫
વોરા નાનાલાલ વૈકુંઠરાય ૧૮૮૮, ૧૯૭૦,
   કચ્છી કાફીઓ ૧૯૧૦ આસપાસ
શાહ પોપટલાલ પૂંજાભાઈ ૧૮૮૮, -
   રાસબત્રીસી ૧૯૨૨
ભોજક જયશંકર ભૂધરદાસ ‘સુંદરી’ ૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫,
   થોડાં આંસુ થોડાં ફૂલ [મ.] ૧૯૭૬
પટેલ વામનરાવ પ્રાણગોવિંદ ૫-૪-૧૮૮૯, ૨૬-૮-૧૯૮૨,
   શ્રી સાંઈબાવા ૧૯૪૧
પટેલ ચંદુલાલ બહેચરલાલ ૫-૮-૧૮૮૯, ૨૮-૧૧-૧૯૬૪,
   ભગવદ્ ગોમંડળ કોશ ૧૯૫૪
ભટ્ટ ધીરજલાલ અમૃતલાલ ૧૪-૮-૧૮૮૯, -
   રાજપૂતોનો રણયજ્ઞ ૧૯૧૮
દોશી/પંડિત બેચરદાસ જીવરાજ ૨-૧૧-૧૮૮૯, ૧૧-૧૦-૧૯૮૩,
   પ્રાકૃત વ્યાકરણ ૧૯૨૫
જોશી મયારામ પ્રાણજીવન ૧૮૮૯, ૧૬-૯-૧૯૬૪,
   કલિયુગના રાક્ષસો ૧૯૨૦
ત્રિવેદી મણિલાલ ત્રિભુવન ‘પાગલ’ ૧૮૮૯, ૧૪-૧-૧૯૬૬,
   રાક્કમાંડલિક [૪થી આ.] ૧૯૧૯
દલાલ ચંદુલાલ ભગુભાઈ ‘ભદ્ર’ ૧૮૮૯, ૧૯૮૦,
   માશીભાણેજ ૧૯૪૨
એન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ ૨૯-૧-૧૮૯૦, -
   શ્રીરામચરિતામૃત ૧૯૧૭
શાહ કપૂરચંદ ભીખાભાઈ ૫-૨-૧૮૯૦, -
   કપૂરકાવ્યમાળા યાને કપૂર ઉરની ઊર્મિઓ ૧૯૨૦ આસપાસ
દવે મંજુલાલ જમનારામ ૧૩-૬-૧૮૯૦, ૧-૧૨-૧૯૬૪,
   ડાકઘર ૧૯૧૫
મોદી રામલાલ ચુનીલાલ ૨૭-૭-૧૮૯૦, ૧૦-૪-૧૯૪૯,
   ભાલણ ૧૯૧૯
પટેલ ગોવિંદ હરિભાઈ ૨૮-૮-૧૮૯૦, ૧૯૫૬,
   સંવાદગુચ્છ ૧૯૨૧
ઓઝા ઉછરંગરાય કેશવરામ ૫-૯-૧૮૯૦, ૦૬-૦૮-૧૯૫૭,
   અજોજી ઠાકોર ૧૯૨૮
પટેલ ગંગાબહેન પુરુષોત્તમદાસ ૧-૧૦-૧૮૯૦, -
   સ્મૃતિસાગરને તીરે ૧૯૬૪
મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ ૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨,
   રામ અને કૃષ્ણ ૧૯૨૩
મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ ૨૦-૧૦-૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪
   ડિટેક્ટીવ બહાદૂર શેરલોક હોમ્સ ૧૯૦૯
મહેતા કલ્યાણજી વિઠ્ઠલભાઈ ૭-૧૧-૧૮૯૦, ૭-૧૧-૧૯૭૩,
   મહંત ૧૯૧૧
કાબરાજી પૂતળીબાઈ જહાંગીર ૧૮૯૦ આસપાસ, -
   પૈસા કે પ્યાર ૧૯૧૯
જોશી જયરામ રવજી ૧૮૯૦ આસપાસ, -
   કીર્તન ચંદ્રોદય ૧૯૧૧
રાવળ દલપતરામ ભાઈશંકર ૧૮૯૦ આસપાસ, -
   કલંકિત કુમારિકા ૧૯૧૮
વ્યાસ ચંદુલાલ જેઠાલાલ ૧૮૯૦ આસપાસ, -
   અદ્ભુત લૂંટારો ૧૯૨૦
કૃષ્ણાનંદ અવધૂત ૧૮૯૦, -
   શ્યામ સુંદર ભજનાવલિ ૧૯૩૩
ત્રિપાઠી મણિભાઈ દામોદરદાસ ૧૮૯૦, ૧૯૬૭,
   સપ્તાહમાંથી સપ્તતીર્થી ૧૯૫૪
દોશી ઉત્તમચંદ મંગળજી ૧૮૯૦, ૧૯૫૦,
   સુધરાઈનો વરઘોડો ૧૯૫૦
મહેતા સુમતિ લલ્લુભાઈ/ ભૂપતરાય ૧૮૯૦, ૯-૭-૧૯૧૧,
   પ્રભુપ્રસાદીનાં પદો ૧૯૦૯
રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ ૧૮૯૦, ૧૯૫૧,
   રાસમંદિર ૧૯૧૫
વૈષ્ણવ નટવરલાલ કનૈયાલાલ ૧૮૯૦, -
   રાજકુમાર ધ્રુવચરિત ૧૯૨૦ આસપાસ
શર્મા નરહરિ બી. ‘ધરાદેવ’ ૧૮૯૦, -
   વિશ્વલીલા ૧૯૨૦