સોરઠિયા દુહા/176

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[1]

ગયા બિકમ ઓર ભોજ, ગયા તપ તેજ બે,
સર ઢળતે થે ચમર, સંગાસન સેજ બે.

મેડી મંડપ ગામ, કરોડાં લખ બે,
સો નર ઘર સમશાન, ઈ ખખ બે.