ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ; ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ.
જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથી ય વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે.