અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/સ્મૃતિ
સ્મૃતિ
(भेद करि) देखिते होइबे ऊर्ध्व शिर
एक पूर्ण ज्योतिर्मये अनन्त भुवने ।
घोषणा करिते होबे असंशय मने –
‘ओगो दिव्यधामवासी देवगण जतो
मोरा अमृतेर पुत्र तोमादेर मतो ।।’
– रवीन्द्रनाथ
(ભેદીને) જોવું જોઈશે ઊંચે શિર
અનંત ભુવને એક પૂર્ણ જ્યોતિર્મયને
કરવી જોઈશે ઘોષણા અસંશય મને —
‘હે દિવ્ય ધામવાસી દેવગણ હો તેટલા
અમેય અમૃત-સંતાન તમારા જ જેટલા.
— રવીન્દ્રનાથ
हम प्रभु की इच्छा क्या समझें
तुम एकाएक विदेह हुए
लगता है तुम थे सचमुच जो
वह व्यापक शाश्वत स्नेह हुए ।
– भवानी प्रसाद