અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પરિશિષ્ટ

પરિશિષ્ટ
ગુજરાતીનો અધ્યાપક સંઘનાં ‘અધીત' ઉપરાંતના પ્રકાશનો

‘અધીત : પર્વ - ૧' (નવલકથા-વાર્તાવિશેના લેખો)

પ્રથમ આવૃત્તિ-૨૦૧૨

સંપાદકો : જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, જશુ પટેલ, ગણપત સોઢાપરમાર
‘અધીત : પર્વ - ૨' (નાટક-એકાંકી-નિબંધ સમીક્ષા)

પ્રથમ આવૃત્તિ-૨૦૧૨

સંપાદકો : જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, જશુ પટેલ, ગણપત સોઢાપરમાર
‘અધીત : પર્વ - ૩' (સ્વરૂપચર્ચા-પ્રવાહદર્શન)

પ્રથમ આવૃત્તિ-૨૦૧૨

સંપાદકો : જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, જશુ પટેલ, ગણપત સોઢાપરમાર
‘અધીત : પર્વ - ૪' (લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાનના લેખ)

પ્રથમ આવૃત્તિ-૨૦૧૪

સંપાદકો : જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા, સંજય મકવાણા, ગણપત સોઢાપરમાર, નરેશ વાઘેલા
‘અધીત : પર્વ - ૫' (કાવ્યવિચાર)

પ્રથમ આવૃત્તિ-૨૦૨૪

સંપાદકો : ગુણવંત વ્યાસ, હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ, અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ, બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા
‘અધીત : પર્વ - ૬' - (કાવ્યસમીક્ષા)

પ્રથમ આવૃત્તિ-૨૦૨૪

સંપાદકો : ગુણવંત વ્યાસ, હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ, અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ, બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા
‘અધીત : પ્રમુખીય પ્રવચનો ૧' પ્રથમ આવૃત્તિ-૧૯૭૪
સંપાદકો : ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી
‘અધીત : પ્રમુખીય પ્રવચનો ૨' પ્રથમ આવૃત્તિ-૧૯૯૭
સંપાદકો : ચંદ્રકાન્ત શેઠ, જયદેશ શુકલ, ભરત મહેતા, જગદીશ ગૂર્જર
‘અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩’ પ્રથમ આવૃત્તિ-૨૦૧૦
સંપાદકો : અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા
‘અધીત : પ્રમુખીય પ્રવચનો – ૪ પ્રથમ આવૃત્તિ-૨૦૨૪
સંપાદકો : ગુણવંત વ્યાસ, હષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ, અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ, બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા
‘પાંચ અદ્યતન એકાંકીઓ' પ્રથમ આવૃત્તિ-૧૯૮૦
સંપાદક : ગુજરાતીનો અધ્યાપક સંઘ
‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ' પ્રથમ આવૃત્તિ-૨૦૦૯
સંપાદકો : અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા
સહસંપાદક : ભરત ઠાકોર
‘અધીતસૂચિ' પ્રથમ આવૃત્તિ-૨૦૧૪
સંપાદક : ડૉ. ભરત ઠાકોર

(‘અધીત : પિસ્તાળીસ')