અનેકએક/એક(2)

એક


પ્રગાઢ અંધકારમાં
એક ઝબકાર થાય
વિલાય
થાય વિલાય
આટલું જ

બસ આટલું જ