સુરેશ જોષી
ક્યારે ન જાણું હળવેથી ગાડી ચાલી અને અંગુલીઓ ગુંથેલી આ આપણી બંધ થતાં શિથિલ ધીમે સરી દૂર થતી ગઈ અને રહી ગઈ સ્પર્શની માત્ર યાદ! શો ઘૂઘવ્યો સાગર દૂરતાનો, ડૂબ્યા મિનારા; અહ ક્યાં કિનારો! ભૂગોળનું અન્તર સ્હેજમાં તો ખગોળનું અન્તર રે બની ગયું