કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/રંગ-પ્યાલી

૧૦. રંગ-પ્યાલી

રંગની પ્યાલીઓ મિલાવી છે,
આજ સંધ્યા અજબ ખિલાવી છે;

પાય છે પ્રકૃતિ પી લે ‘ઘાયલ'!
જિન્દગી માંડ હાથ આવી છે.

(આઠોં જામ ખુમારી, પૃ. ૨૪૪)