કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૨. સ્મૃતિ


૩૨. સ્મૃતિ

નલિન રાવળ

મૃત મિત્રના મૃદુ હાથ જેવો
આ પાનખર-તડકો
ઢળ્યો મારા ખભે.
(અવકાશપંખી, પૃ. ૧૩૧)