નિરંજન ભગત
હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં! ૧૯૪૮
(બૃહદ છંદોલય, પૃ. ૨૭)