આપણે આટલાં નજીક છતાંય જિંદગીભર એકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણે હું સ્ટેશન પર ને તું પસાર થતી ટ્રેનનો પ્રવાસી. (વિદેશિની, પૃ. ૪૫)