૩૫. તું કોઈનોય પગ ન પડ્યો હોય એવા લીલાછમ ઘાસમાં અચાનક કોઈ હરણી એનું કાનન છોડી થનગનતી આવે ને સૂર્યકિરણો સાથે ગેલ કરતી ઠેકડા મારી આળોટે એમ મારા મનમાં તારી સ્મૃતિ. (દ્વિદેશિની, પૃ. ૧૩૬)