બાલમુકુન્દ દવે
ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે, તું વણાયો વિશ્વમાં તેવી રીતે. ૬-૪-’૫૫ (બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૨)