કૃતિકોશ/સંપાદન : મધ્યકાલીન
સંપાદન : મધ્યકાલીન
અહીં (૧) મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનું હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન, (૨) મધ્યકાલીન કવિ કે કવિઓની (મુદ્રિત રૂપ) કૃતિઓનું ચયન/સંકલન-સંપાદન, (૩) મધ્યકાલીન કવિઓ/કૃતિઓ પરના લેખોનાં ચયનો સંપાદનો સમાવિષ્ટ છે. આ વિભાગમાં મધ્યકાલીન ઉપરાંત પ્રાચીન (સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીની હસ્તપ્રતો/ગ્રંથો) પણ સમાવિષ્ટ છે. સંસ્કૃત કૃતિઓનાં, થોડાંક, અનુવાદ-સંપાદનો અહીં છે તે ‘અનુુવાદ’ વિભાગમાં પણ દેખાશે. |
| ૧૮૫૧-૧૮૬૦ | |
| ૧૮૫૨ | અખાજીના છપ્પા – જીવણલાલ અંબાલાલ |
| ૧૮૬૦ | મનહર પદ (મનોહર સ્વામી) – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
| ૧૮૬૦ | કવિ દયારામનો કાવ્ય સંગ્રહ – કરસનદાસ મૂળજી |
| ૧૮૬૧-૧૮૭૦ | |
| ૧૮૬૨, ૬૪, ૬૫ | કાવ્યદોહન : ભા. ૧, ૨, ૩ – કવિ દલપતરામ |
| ૧૮૬૪ | બ્રહ્મજ્ઞાની કવિ અખા ભક્તની વાણી [અખાની ૮ કૃતિઓ] – કવિ હીરાચંદ કાનજી |
| ૧૮૬૫ | દયારામકૃત કાવ્યસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
| ૧૮૬૮ | વિદ્યાબોધ – કવિ દલપતરામ |
| ૧૮૭૧-૧૮૮૦ | |
| ૧૮૭૧ | કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ) – પંડ્યા નવલરામ |
| ૧૮૭૨ | દશમસ્કંધ (પ્રેમાનંદ) – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
| ૧૮૭૨ | પુરુષોત્તમ માસની કથા – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૭૫ | ગુજરાતી કાવ્યસંક્ષેપ – કવિ દલપતરામ |
| ૧૮૭૯ | ચોવીશી તથા વીશી સંગ્રહ – પ્રેમચંદ કેશવલાલ |
| ૧૮૮૧-૧૮૯૦ | |
| ૧૮૮૪ | બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપ્પા – પૂજારા કાનજી ભીમજી ( પુસ્તકનું પૂરુ શીર્ષક ‘બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપ્પા ગુજરાતીમાં તથા બુલ્લા શાહની સી હરફો પંજાબી ભાષામાં’.) |
| ૧૮૮૪ | રણયજ્ઞ (પ્રેમાનંદ) – કાંટાવાળા હરગોવિંદદાસ |
| ૧૮૮૪ | ચંદ્રાહાસાખ્યાન (પ્રેમાનંદ) – કાંટાવાળા હરગોવિંદદાસ |
| *૧૮૮૪થી– | પ્રાચીન કાવ્યમાળા :૧-૩૫ – કાંટાવાળા હરગોવિંદદાસ, શાસ્ત્રી નાથાલાલ |
| ૧૮૮૫ | ઓખાહરણ – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૮૫ | નળાખ્યાન – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૮૬ | ગુજરાતી કાવ્યદોહન (બીજી શોધિત આ.) – કવિ દલપતરામ |
| ૧૮૮૬-૧૯૧૩ | બૃહત્ કાવ્યદોહન : ૧ થી ૮ (૧-૩, ૧૮૮૬-૮૮) – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૮૮ | સુબોધસંગ્રહ – કવિ કહાનજી |
| ૧૮૮૯ | પદબંધ ભાગવત – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૯૧-૧૯૦૦ | |
| ૧૮૯૧, ૯૫ | બૃહત્ કાવ્યદોહન : ભાગ ૪, ૫ – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૯૩ | ભાલણસુત ઉદ્ધવકૃત રામાયણ – કાંટાવાળા હરગોવિંદદાસ, શાસ્ત્રી નાથાશંકર |
| ૧૮૯૫ | કૃષ્ણચરિત્ર – દેસાઈ ઈચ્છારામ |
| ૧૮૯૫ | વિવિધ પૂજાસંગ્રહ – શાહ ભીમસિંહ |
| ૧૮૯૭ | અધ્યાત્મભજનમાલા – કહાનજી ધર્મસિંહ |
| ૧૯૦૦ આસપાસ | મદનમોહના – શ્રોફ હીરાલાલ |
| ૧૯૦૦ આસપાસ | નંદબત્રીસી – શ્રોફ હીરાલાલ |
| ૧૯૦૧-૧૯૧૦ | |
| ૧૯૦૧ | ધર્મોત્તરપ્રદીપ – માલવણિયા દલસુખભાઈ |
| ૧૯૦૧ | બૃહત્ કાવ્યદોહન : ભાગ ૬ – દેસાઈ ઈચ્છારામ |
| ૧૯૦૨ | ઓખાહરણ અને મામેરું – ઓઝા મંગળજી |
| ૧૯૦૨ | બ્રહ્માનંદ કાવ્ય – કરમશી દામજી, ફોજદાર મોતીલાલ ત્રિ. |
| ૧૯૦૩ | પ્રેમાનંદનું નળાખ્યાન (ત્રીજી આ.) – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
| ૧૯૦૪, ૧૧, ૨૧ | મહાભારત : ૧, ૨, ૩ – દેસાઈ ઈચ્છારામ |
| ૧૯૦૬ | ચોવીશી-વીશી સ્તવન સંગ્રહ – સવાઈભાઈ રાયચંદ |
| ૧૯૦૮ | મલયસુંદરી ચરિત્ર – વિજયકેસરસૂરિ |
| ૧૯૧૦ | વિનયવિજયકૃત નયકર્ણિકા – દેસાઈ મોહનલાલ દલીચંદ (+ બાલન ફત્તેહચંદ) |
| ૧૯૧૧-૧૯૨૦ | |
| ૧૯૧૧ | મહાત્મા કબીરનાં આધુનિક પદો : ભા. ૧ – શાહ વાડીલાલ મોતીલાલ |
| ૧૯૧૧ | મહાભારત : ૨ (ભાગ ૧-૧૯૦૪) – દેસાઈ ઈચ્છારામ |
| ૧૯૧૧, ૧૩ | બૃહત્ કાવ્યદોહન : ભાગ ૭, ૮ – દેસાઈ ઈચ્છારામ [૧ : ૧૮૮૬] |
| ૧૯૧૨ | કૃષ્ણ ભજનસંગ્રહ – ઓઝા કાશીરામ |
| ૧૯૧૨ | ઉવએશમાલા – તેસ્સિતોરી એલ. પી. |
| ૧૯૧૨ | જૈન કાવ્યપ્રવેશ – દેશાઈ મોહનલાલ દલીચંદ |
| ૧૯૧૨, ૧૩ | જૈન સમાચાર ગદ્યાવલિ : ખંડ ૧ થી ૧૦ – શાહ વાડીલાલ મોતીલાલ |
| ૧૯૧૩ | કાન્હડદેપ્રબંધ [બીજી આ. ૧૯૨૬] – દેરાસરી ડાહ્યાભાઈ |
| ૧૯૧૩ | આદિ ભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ – દેસાઈ ઈચ્છારામ |
| ૧૯૧૩ | જૈન સઝ્ઝાયમાળા : ભા. ૧, ૨, ૩ – શાહ બાલાભાઈ છગનલાલ |
| ૧૯૧૩ | જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ -૧ – દેશાઈ મોહનલાલ દલીચંદ |
| ૧૯૧૩, ૧૮ | આનંદકાવ્યમહોદધિ : મૌક્તિક ૧ થી ૬ – ઝવેરી જીવણચંદ (એ પૈકી મૌક્તિક ૪ શ્રી બુદ્ધિસાગરસૂરિની સહાયથી.) |
| ૧૯૧૪ | વિમલપ્રબંધ – વ્યાસ મણિલાલ બકોરભાઈ |
| ૧૯૧૫ | જૈનકથાસંગ્રહ – ભા. ૧ – શાહ બાલાભાઈ છગનલાલ |
| ૧૯૧૫ | વિનયવિજયકૃત નયકર્ણિકા (અંગ્રેજીમાં) – દેસાઈ મોહનલાલ દલીચંદ |
| ૧૯૧૬ | રાજશેખરરચિત કાવ્યમીમાંસા – દલાલ ચીમનલાલ (+ અન્ય) |
| ૧૯૧૬ | મંત્રી વસ્તુપાલકૃત નરનારાયણનન્દ – દલાલ ચીમનલાલ (+ અન્ય) |
| ૧૯૧૬ | કાદંબરી (ભાલણ) : પૂર્વ ભાગ [ઉત્તર ભાગ ૧૯૫૪માં, મ.] – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૧૬ | વૈતાલપચીસી – મોદી જગજીવનદાસ |
| ૧૯૧૬ | સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ – નેમચંદભાઈ દેવચંદભાઈ |
| ૧૯૧૬-૨૨ | ઐતિહાસિક રાસસંગ્રહ : ૧-૪ – મુનિ વિજયધર્મસૂરિ (ભાગ : ૪ મુનિ વિદ્યાવિજય) |
| ૧૯૧૭ | પાર્થપરાક્રમ (પ્રહલાદનદેવ) – દલાલ ચીમનલાલ |
| ૧૯૧૭ | વસંતવિલાસ (બાલચંદ્રસૂરિ) – દલાલ ચીમનલાલ |
| ૧૯૧૭ | વામનકૃત લિંગાનુશાસન[વ્યાકરણ] – દલાલ ચીમનલાલ |
| ૧૯૧૭ | બભ્રુવાહન આખ્યાન – મહેતા ભાનુસુખરામ |
| ૧૯૧૭ | ઐતિહાસિક રાસસંગ્રહ : ભા. ૧ થી ૪ – વિજયધર્મસૂરિ |
| ૧૯૧૮ | વત્સરાજરચિત રૂપકષટ્ક – દલાલ ચીમનલાલ |
| ૧૯૧૮ | પ્રબુદ્ધરૌહિણેય નાટક – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૧૮ | ધર્માભ્યુદય-છાયા નાટક – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૧૮ | ઐતિહાસિક સઝ્ઝાયમાળા – મુનિ વિદ્યાવિજય |
| ૧૯૧૯ | સુભદ્રાહરણ – જાની અંબાલાલ (પૂરું શીર્ષક ‘કવિ પ્રેમાનંદ રચિત સુભદ્રાહરણ અને મહાકવિ પ્રેમાનંદની જીવનકલા’) |
| ૧૯૧૯ | સુદામાચરિત્ર – મહેતા ભાનુસુખરામ |
| ૧૯૨૦ | સંતોની વાણી – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’ |
| ૧૯૨૦ | હમ્મીરમદમર્દન (જયસિંહસૂરિ) – દલાલ ચીમનલાલ |
| ૧૯૨૦ | પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ – દલાલ ચીમનલાલ |
| ૧૯૨૦ | સોડ્ઢલકૃત ઉદયસુન્દરીકથા – દલાલ ચીમનલાલ (+ અન્ય) |
| ૧૯૨૦ | કવિવર નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાલા – દેશાઈ મોહનલાલ દલીચંદ |
| ૧૯૨૦ આસપાસ | સિદ્ધાન્તરત્નિકા – જયંતવિજયજી |
| ૧૯૨૦ આસપાસ | ઉત્તરાધ્યયનસૂત્ર – જયંતવિજયજી |
| ૧૯૨૦-૧૯૩૨ | સન્મતિ તર્ક : ભા. ૧-૬ – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ |
| ૧૯૨૧-૧૯૩૦ | |
| ૧૯૨૧ | ભાસર્વનમુનિકૃત ગણકારિકા – દલાલ ચીમનલાલ |
| ૧૯૨૧ | ચતુર સુંદર સ્ત્રીવિલાસ અથવા મનહર ગરબાવળી – પટેલ જેકીસનદાસ |
| ૧૯૨૧ | કવિ વિષ્ણુદાસનાં કાવ્યો – મહેતા ભાનુસુખરામ |
| ૧૯૨૧ | ઐતિહાસિક રાસસંગ્રહ : ભા. ૧-૪ – મુનિ વિદ્યાવિજય |
| ૧૯૨૧ | મહાભારતઃ૩ – દેસાઈ ઈચ્છારામ [૧ :૧૯૦૪] |
| ૧૯૨૧ | ત્રિભુવનદીપક પ્રબંધ – પંડિત/ગાંધી લાલચંદ્ર ભગવાનદાસ |
| ૧૯૨૨ | અંબડચરિત્ર – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
| ૧૯૨૨ | સુદામાચરિત્ર [આઠ કવિઓની કૃતિઓનાં સંપાદન] – મજમુદાર મંજુલાલ |
| ૧૯૨૨ | મામેરું – મહેતા ભાનુસુખરામ |
| ૧૯૨૨ | લોકગીત [મ.] – મહેતા રણજિતરામ |
| ૧૯૨૨-૩૧ | પ્રાચીન કાવ્યસુધા : ભા. ૧ થી ૫ [સચિત્ર] – રાવળ છગનલાલ |
| ૧૯૨૩ | ધનપાલકૃત ભવિસમત્તકહા અથવા પંચમીકહા – દલાલ ચીમનલાલ (+ અન્ય) |
| ૧૯૨૩ | બ્રહ્માનંદ ભક્તિસુધા – પટેલ જેકીસનદાસ |
| ૧૯૨૩ | ગોવિંદગમન – પાઠક રામનારાયણ વિ., પરીખ નરહરિ |
| ૧૯૨૩ | સુદામાચરિત્ર – મોદી જગજીવનદાસ |
| ૧૯૨૩ | નરસૈં મહેતાનું આખ્યાન – પારેેખ હીરાલાલ |
| ૧૯૨૪ | પંચાખ્યાન – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
| ૧૯૨૪ | સિંહાસનબત્રીસી : ભા. ૧, ૨ – જાની અંબાલાલ |
| ૧૯૨૪ | પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને વજિયાકૃત ‘રણજંગ’ – મજમુદાર મંજુલાલ |
| ૧૯૨૪ | મોરધ્વજાખ્યાન (નાકર) – મહેતા ભરતરામ |
| ૧૯૨૪ | ધ્રુવાખ્યાન (ભાલણ અને મેગલ) – મહેતા ભરતરામ (+ મહેતા ભાનુસુખરામ) |
| ૧૯૨૪ | દયારામકાવ્યમણિમાલા – મોદી જગજીવનદાસ |
| ૧૯૨૪ | કવિ ભાલણકૃત બે નળાખ્યાન – મોદી રામલાલ |
| ૧૯૨૪, ૩૦, ૩૬ | સિલેક્શન્સ ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર : ભા. ૧, ૨, ૩ – તારાપોરવાળા એરચજહાંગીર સોરાબજી |
| ૧૯૨૫ | નાસકેતરી કથા – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
| ૧૯૨૫ | રણયજ્ઞ – મહેતા ભાનુસુખરામ |
| ૧૯૨૫ | જૈન કાવ્ય પ્રવેશ – શાહ માવજી |
| ૧૯૨૬ | અભિમન્યુ આખ્યાન (તાપીદાસ) – મજમુદાર મંજુલાલ |
| ૧૯૨૬ | જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય – મુનિ જિનવિજયજી |
| ૧૯૨૬ | શામળકૃત સિંહાસનબત્રીસી, ભાગ ૧, ૨[વાર્તા ૧-૬] – જાની અંબાલાલ બુલાખીરામ |
| ૧૯૨૬-૨૭ | આનંદકાવ્યમહોદધિ મૌક્તિક ૭-૮ – મુનિ સંપતવિજય |
| ૧૯૨૭ | પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૨૭ | હરિશ્ચન્દ્રાખ્યાન – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૨૭ | વેણુગીત સુબોધિની – શાસ્ત્રી મગનલાલ |
| ૧૯૨૭ | ભજનસારસિંધુ – પટેલ માંડણભાઈ, પટેલ જીવરામ |
| ૧૯૨૮ | ઓખાહરણ – ચોક્સી જદુલાલ |
| ૧૯૨૮ | પ્રહ્લાદાખ્યાન – મોદી જગજીવનદાસ |
| ૧૯૨૮, ૨૯ | હરિલીલાષોડશકલા : ભા. ૧, ૨– જાની અંબાલાલ |
| ૧૯૨૯ | સોળ વર્ષની સતી અને નવ વર્ષનો પતિ – ચોક્સી જદુલાલ |
| ૧૯૨૯ | પંચદંડ (શામળ) – મજમુદાર મંજુલાલ |
| ૧૯૩૦ | ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ (+ અન્ય) |
| ૧૯૩૦ | પ્રાચીન કાવ્ય વિનોદ – રાવળ છગનલાલ |
| ૧૯૩૦ | પ્રબોધબત્રીશી – રાવળ શંકરપ્રસાદ |
| ૧૯૩૦ | પ્રબોધબત્રીસી – વ્યાસ મણિલાલ બકોરભાઈ |
| ૧૯૩૦ | પ્રાચીન લેખસંગ્રહ – મુનિ વિદ્યાવિજય |
| ૧૯૩૦ આસપાસ | પંચદંડ – રાવળ શંકરપ્રસાદ |
| ૧૯૩૦ આસપાસ | રાવણ મંદોદરી સંવાદ – રાવળ શંકરપ્રસાદ |
| ૧૯૩૦ આસપાસ | દયારામ કાવ્યસુધા – રાવળ શંકરપ્રસાદ |
| ૧૯૩૦, ૩૧ | વસુદેવ-હિંડી – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૩૦, ૧૯૩૧-૩૨ | સિરિસારિવાલ કહા : ભા ૧, ૨ – ચોક્સી વાડીલાલ |
| ૧૯૩૧-૧૯૪૦ | |
| ૧૯૩૧ | અખાકૃત કાવ્યો – મહેતા નર્મદાશંકર |
| ૧૯૩૧ | પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ – મુનિ જિનવિજયજી |
| ૧૯૩૧ | પ્રાચીન કાવ્યસુધા : ભા. ૩ થી ૫ – રાવળ છગનલાલ |
| ૧૯૩૨ | અનુભવબિંદુ – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૩૨ | જૈન સ્તોત્રસંગ્રહ – નવાબ સારાભાઈ |
| ૧૯૩૨ | જાલંધર આખ્યાન [ભાલણ, વિષ્ણુદાસ, શિવદાસ] – મોદી રામલાલ |
| ૧૯૩૨ | પ્રબંધચિંતામણિ – શાસ્ત્રી દુર્ગાશંકર |
| ૧૯૩૩ | શ્રીકૃષ્ણકાવ્ય – જાની અંબાલાલ |
| ૧૯૩૩ | ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ [મ.] – કવિ દલપતરામ |
| ૧૯૩૩ | સિંહાસનબત્રીસી – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૩૩, ૧૯૫૨ | બૃહત્-કલ્પ – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૩૩-૫૯ | મહાભારત (વિવિધ સંશોધકો, અનુવાદકો) – મુખ્ય સંપા. શાસ્ત્રીકેશવરામ કા. ( વિવિધ મધ્યકાલીન કવિઓ રચિત જુદાં જુદાં પર્વોનું સંપાદન) |
| ૧૯૩૪ | સગાળશા આખ્યાન – દેસાઈ વ્રજરાય |
| ૧૯૩૪ | માધવકૃત રૂપસુન્દરકથા [બીજી આ. ૧૯૭૩] – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૩૪,૩૫ | ઉવાસગ દશા – ચોક્સી વાડીલાલ |
| ૧૯૩૫ | ભામિનીવિલાસ – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૩૫ | રઘુવંશ : સર્ગ ૬-૧૦ – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૩૫ | હંસાવતીવિક્રમચરિત્રવિવાહ (મધુસૂદન વ્યાસકૃત) – રાવલ શંકરપ્રસાદ છગનલાલ |
| ૧૯૩૬ | જૈન ચિત્રકલ્પદ્રુમ – નવાબ સારાભાઈ |
| ૧૯૩૬ | પ્રબોધપ્રકાશ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૩૬ | સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર : ભા. ૩ – તારાપોરવાળા એરચ જહાંગીર |
| ૧૯૩૭ | નરસિંહકૃત હારમાળા – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૩૮ | રાયસેણિયસુત્ત – દોશી (પંડિત) બેચરદાસ |
| ૧૯૩૮ | મહાપ્રભાવક નવસ્મરણ – નવાબ સારાભાઈ |
| ૧૯૩૮ | વીરસિંહકૃત ઉપાહરણ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૩૮ | ઐતિહાસિક જૈન કાવ્યર્સંંગ્રહ – નાહટા અગરચંદ, નાહટા ભંવરલાલ |
| ૧૯૩૯ | વિનયબત્રીસી – જોશી જીવણલાલ |
| ૧૯૩૯ | ત્રણ ઓખાહરણ – પંડ્યા ગજેન્દ્રશંકર |
| ૧૯૩૯ | પ્રમાણમીમાંસા – માલવણિયા દલસુખભાઈ (+ પં. સુખલાલજી) |
| ૧૯૩૯ | ૧૧૫૧ સ્તવન મંજૂષા – નવાબ સારાભાઈ (સાહિત્યકોશ : ૧ માંની ગ્રંથસંક્ષેપસૂચિમાં ૧૯૩૯; સાહિત્યકોશ : ૨ નવાબ સારાભાઈ પરના અધિકરણમાં ૧૯૪૧.) |
| ૧૯૩૯ | જૈન કાવ્યપ્રકાશ – ભીમસિંહ માણેક |
| ૧૯૪૦ | કૌતુક-રત્નાવલી અને પિંગળસાર – જોશી જીવણલાલ |
| ૧૯૪૦ | કુંવરબાઈનું મામેરું – દેસાઈ મગનભાઈ |
| ૧૯૪૦ | જિનાગમ કથાસંગ્રહ – દોશી (પંડિત) બેચરદાસ |
| ૧૯૪૦ | કામવિજેતા સ્થૂલિભદ્ર – નવાબ સારાભાઈ |
| ૧૯૪૦ | પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ – માસ્તર હીરાલાલ રણછોડભાઈ |
| ૧૯૪૧-૧૯૫૦ | |
| ૧૯૪૧ | દયારામ વાક્સુધા – જોશી જીવણલાલ |
| ૧૯૪૧ | ચિત્રકલ્પસૂત્ર – નવાબ સારાભાઈ |
| ૧૯૪૧ | શ્રી ઘંટાકર્ણ માણિભદ્ર મંત્રતંત્ર કલ્પાદિ સંગ્રહ – નવાબ સારાભાઈ |
| ૧૯૪૧ | શ્રી જૈન સજઝાય સંગ્રહ – નવાબ સારાભાઈ |
| ૧૯૪૧ | શ્રી જિનદર્શનચોવીસી – નવાબ સારાભાઈ |
| ૧૯૪૧ | મતિસાર કર્પૂરમંજરી – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૪૨ | દયારામ સાગરલહરી – જોશી જીવણલાલ |
| ૧૯૪૨ | દશમસ્કંધ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૪૨ | સુદામાચરિત [નરસિંહ અને પ્રેેમાનંદનાં] – દેસાઈ મગનભાઈ |
| ૧૯૪૨ | સુદામાના કેદારા [નરસિંહ] – દેસાઈ મગનભાઈ |
| ૧૯૪૨ | નરસિંહકૃત રાસસહસ્રપદી – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૪૨ | માધવાનલ કામકંદલા પ્રબંધ – મજમુદાર મંજુલાલ |
| ૧૯૪૪ | કથારત્નકોષ – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૪૫ | સંદેશરાસક [સંશોધિત ૧૯૯૯] – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય) |
| ૧૯૪૫ | હંસાઉલી – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૪૬ | અનુભવબિંદુ (અખો) – જોશી રવિશંકર મ. |
| ૧૯૪૬ | મીરાંનાં ભક્તિગીતો – દિવાળીબેન ભટ્ટ |
| ૧૯૪૭ | પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) – મોદી મધુસૂદન |
| ૧૯૪૭ | ભક્ત સૂરદાસનાં પદો – શાસ્ત્રી મંગળજી |
| ૧૯૪૭ | ધીરા ભગતનાં પદો – શાસ્ત્રી મંગળજી |
| ૧૯૪૭ | ભોજા ભગતના ચાબખા – શાસ્ત્રી મંગળજી |
| ૧૯૪૭ | ભક્ત સુરદાસનાં પદો – સંપટ ડુંગરશી |
| ૧૯૪૭ | ધીરા ભગતનાં પદો – સંપટ ડુંગરશી |
| ૧૯૪૭ | ભોજા ભગતના ચાબખા – સંપટ ડુંગરશી |
| ૧૯૪૭ | ભાલણનાં પદો – ત્રિવેદી જેઠાલાલ |
| ૧૯૪૭ | સોરઠી સંતવાણી – મેઘાણી ઝવેરચંદ |
| ૧૯૪૮ | દયારામ કાવ્યમણિમાળા : ભા ૬ – જોશી જીવણલાલ |
| ૧૯૪૮ | પઉમસિરિચરિય – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય) |
| ૧૯૪૮ | સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૪૯ | દયારામ કાવ્યામૃત – જોશી જીવણલાલ |
| ૧૯૪૯ | નરસિંહ મેહતાકૃત ચાતુરી – દિવેટિયા ચેતન્યબાળા |
| ૧૯૪૯ | હેમચંદ્રાચાર્યરચિત અપભ્રંશ વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૪૯ | પંચતંત્ર – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૪૯ | પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ [બીજી આ. ૧૯૭૭] – દેસાઈ રમણિક શ્રીપતરાય |
| ૧૯૫૧-૧૯૬૦ | |
| ૧૯૫૧ | સુદામાચરિત્ર – દવે ઈશ્વરલાલ |
| ૧૯૫૧ | નળાખ્યાન – દેસાઈ મગનભાઈ |
| ૧૯૫૧ | સ્થૂલિભદ્ર નવરસ – પટેલ જશભાઈ કા. |
| ૧૯૫૧ | નળાખ્યાન – રાવળ અનંતરાય |
| ૧૯૫૩ | અખાના છપ્પા – જોશી ઉમાશંકર |
| ૧૯૫૩ | અંબડ વિદ્યાધર રાસ (મંગલમાણિક્ય) – ઠાકોર બલવંતરાય |
| ૧૯૫૩ | જૈનતીર્થ સર્વસંગ્રહ : ભા. ૧, ૨ – શાહ અંબાલાલ પ્રેમચંદ |
| ૧૯૫૩ | નેમિચંદ્ર ભંડારીકૃત ષષ્ઠિશતક પ્રકરણ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૫૩ | અપ્રગટ સઝાયસંગ્રહ – નબાવ સારાભાઈ |
| ૧૯૫૩ | કાન્હડદેપ્રબંધ : ખંડ ૧, ૨ – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૫૩ | કવિ ભાલણકૃત કાદંબરી – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૫૩, ૬૧ | પઉમચરિઉ : ૧, ૨, ૩ – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૫૪ | કાદંબરી (ભાલણ) : ઉત્તર ભાગ[મ.] – ધ્રુવ કેશવલાલ [ધ્રુવ વિલોચનદ્વારા] |
| ૧૯૫૪ | મહીરાજકૃત નલદવદંતીરાસ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૫૪ | સૈયદ ઈમામશાહ (+ અન્ય)ના ગિનાનોનો સંગ્રહ : ૪ – (ઈસ્માઈલી બુક ડીપો) |
| ૧૯૫૫ | મદનમોહના – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૫૫ | ત્રણ પ્રાચીન ગુર્જરકાવ્યો – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૫૫ | પ્રાચીન ફાગુ સંગ્રહ – સાંડેસરા ભોગીલાલ (+ પારેખ સોમાભાઈ) |
| ૧૯૫૫ | પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૫૬ | દાસી જીવણ – આગેવાન અનવર |
| ૧૯૫૬ | ગુર્જર રાસાવલી – ઠાકોર બલવંતરાય |
| ૧૯૫૬ | પરીક્ષિતાખ્યાન (મેગલ) – પટેલ જશભાઈ કા. |
| ૧૯૫૬ | રૂસ્તમનો સલોકો – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૫૬ | ગુર્જર રાસાવલિ – મોદી મધુસૂદન |
| ૧૯૫૬ | કબીરસાહેબનાં ભજનો – મહેતા મણિલાલ તુ. |
| ૧૯૫૬ | જાલંધરાખ્યાન (મેગલ) – પટેલ જશભાઈ કા. |
| ૧૯૫૬, ૫૯ | વર્ણકસમુચ્ચય : ભા. ૧, ૨ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૫૭ | વિક્રમ ચરિત્ર રાસ (ઉદયભાનુ) – ઠાકોર બલવંતરાય |
| ૧૯૫૭ | નરસિંહ અને મીરાંનાં ભજનો – દિવેટિયા હરિસિદ્ધભાઈ |
| ૧૯૫૭ | ચિત્રસેનનું આખ્યાન યાને ઘોષયાત્રા (કાશીસુત શેઘજી) – પટેલ જશભાઈ |
| ૧૯૫૭ | વસંતવિલાસ – મોદી ચિનુ |
| ૧૯૫૭ | વસંતવિલાસ – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૫૭ | ભાલણકૃત નલાખ્યાન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૫૭ | સમયસુંદરકૃત ‘નલદવદંતીરાસ’ – શાહ રમણલાલ ચી. |
| ૧૯૫૮ | ચાર ફાગુ – જાની કનુભાઈ (+ પટેલ મોહનભાઈ શં.) |
| ૧૯૫૮ | દેવકીજી છ ભાયારો રાસ – ઝવેરી બિપિનચંદ્ર |
| ૧૯૫૮ | અખેગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૫૮ | પ્રાચીન સ્તવન સઝાયાદિસંગ્રહ – શાહ કુમુદચંદ્ર ગો. |
| ૧૯૫૯ | પ્રેમાનંદકૃત શ્રાદ્ધ – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
| ૧૯૬૦ | આપણાં ભજનો – કલાર્થી મુકુલભાઈ |
| ૧૯૬૦ | અખો – જાની રમેશ |
| ૧૯૬૦ | પ્રેમાનંદનાં ત્રણ કાવ્યો – દિવેટિયા ચેતન્યબાળા |
| ૧૯૬૦ | સિંહાસનબત્રીસી (શામળ) – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૬૦ | વસંતવિલાસ ફાગુ – મોદી મધુસૂદન |
| ૧૯૬૧-૧૯૭૦ | |
| ૧૯૬૧ | ચંદ્રહાસાખ્યાન – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૬૧ | ચન્દ્રહાસાખ્યાન – દવે ઈશ્વરલાલ |
| ૧૯૬૧ | સદયવત્સવીરપ્રબંધ (ભીમ) – મજમુદાર મંજુલાલ |
| ૧૯૬૧ | રસિકવલ્લભ (દયારામ) – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૬૧ | જંબુસ્વામી રાસ (યશોવિજય) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૬૧ | ચંદ્રાહાસ આખ્યાન – શુક્લ રમેશ |
| ૧૯૬૧ | શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૧ | શામળ [કૃતિસંચય + વિવેચન] – પટેલ રણજિત ‘અનામી’ |
| ૧૯૬૧ | દયારામ – સાંડેસરા ભોગીલાલ (+ પારેખ સોમાભાઈ) |
| ૧૯૬૧, ૭૬ | દયારામ રસધારા : ભા. ૧ થી ૬ – જોશી જીવણલાલ (+ અન્ય) |
| ૧૯૬૨ | દેહલકૃત અભિવન ઊંઝણૂં – જેસલપુરા શિવલાલ |
| ૧૯૬૨ | મીરાંનાં પદો – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૬૨ | ચાર ફાગુ – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
| ૧૯૬૨ | વસુદેવ હિંડી (સંઘદાસગણિ) – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૩ | સુદામાચરિત્ર – ત્રિવેદી ચિમનલાલ (+ અન્ય) |
| ૧૯૬૩ | પંચાખ્યાન બાલાવબોધ – પારેખ સોમાભાઈ |
| ૧૯૬૩ | સુદામાચરિત્ર – ભટ્ટ પ્રેમશંકર |
| ૧૯૬૩ | બ્રેહેદેવની ભ્રમરગીતા – મજમુદાર મંજુલાલ (+ અન્ય) |
| ૧૯૬૩ | અખાના છપ્પા – મહેતા કુંજવિહારી |
| ૧૯૬૩ | અખાના છપ્પા – શુક્લ રમેશ |
| ૧૯૬૩ | યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ : ભા. ૧ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૪ | સરિતસંગમ – ગાંધી સુરેશ (+ અન્ય) |
| ૧૯૬૪ | શ્રી સાંઈ સાધનાપોથી – જોશી કનૈયાલાલ |
| ૧૯૬૪ | જ્ઞાનગીતા – ત્રિવેદી અનસૂયા |
| ૧૯૬૪ | નરહરિકૃત જ્ઞાનગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા) |
| ૧૯૬૪ | અખાકૃત અનુભવબિન્દુ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા) |
| ૧૯૬૪ | કુંવરબાઈનું મામેરું – દવે ઈશ્વરલાલ |
| ૧૯૬૪ | કુંવરબાઈનું મામેરું – વ્યાસ કાન્તિલાલ (+ ત્રિવેદી ચિમનલાલ) |
| ૧૯૬૪ | નરસિંહ મહેતાનાં પદ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૬૪ | કુંવરબાઈનું મામેરું – શુક્લ રમેશ |
| ૧૯૬૪ | મલ્લપુરાણ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૪ | ભાલણકૃત કાદંબરી – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૬૪ | ભ્રમરગીતા (બ્રેહેદેવ + અન્ય) – મજમુદાર મંજુલાલ, વૈદ્ય ચિમનલાલ |
| ૧૯૬૫ | કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ – આચાર્ય કાંતિલાલ |
| ૧૯૬૫ | કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકર છંદ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૬૫ | કુંઅરબાઈનું મામેરું – દિવેટિયા ચેતન્યબાળા |
| ૧૯૬૫ | ગનીમની લડાઈનો પવાડો – મજમુદાર મંજુલાલ (+ અન્ય) |
| ૧૯૬૫ | કુવલયમાળા (ઉદ્યોતનસૂરિ) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૬૫ | ભોજા ભગતનો કાવ્યપ્રસાદ – સાવલિયા મનસુખલાલ |
| ૧૯૬૫ | શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૫ | સુદામાચરિત્ર – અધ્વર્યુ વિનોદ |
| ૧૯૬૫ | હરિહરવિરચિત શંખપરાભવ વ્યાયોગ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૬ | દશમસ્કંધ – જોશી ઉમાશંકર (+ ભાયાણી હરિવલ્લભ) |
| ૧૯૬૬ | પૃથ્વીચંદ્રચરિત્ર – ત્રિવેદી ભૂપેન્દ્ર, ત્રિવેદી અનસૂયા |
| ૧૯૬૬ | નંદીસૂત્રમ્ – પુણ્યવિજયજી મુનિ |
| ૧૯૬૬ | મદનમોહના – રાવળ અનંતરાય |
| ૧૯૬૬ | દશમસ્કંધ – શુક્લ રમેશ |
| ૧૯૬૬ | અભિમન્યુ આખ્યાન – અધ્વર્યુ વિનોદ (+ અન્ય) |
| ૧૯૬૬ | અભિમન્યુ આખ્યાન – પટેલ સોમભાઈ વી. |
| ૧૯૬૬ | દાસી જીવણનાં પદો – શ્રીમાળી દલપતભાઈ |
| ૧૯૬૬, ૬૯ | વિશેષાવશ્યક ભાષ્ય : ૧, ૨ – માલવણિયા દલસુખભાઈ |
| ૧૯૬૭ | સુદામાચરિત – આચાર્ય કાંતિલાલ |
| ૧૯૬૭ | સુદામાચરિત્ર – કોઠારી જયંત |
| ૧૯૬૭ | કસ્તુરચંદની વારતા – જાની રમેશ |
| ૧૯૬૭ | અખેગીતા – જોશી ઉમાશંકર (+ જોશી રમણલાલ) |
| ૧૯૬૭ | અભિમન્યુ આખ્યાન – ત્રિવેદી ચિમનલાલ (+ અન્ય) |
| ૧૯૬૭ | અભિમન્યુ આખ્યાન – દવે ઈન્દ્રવદન |
| ૧૯૬૭ | સુદામાચરિત – દવે ઈન્દ્રવદન |
| ૧૯૬૭ | સુદામાચરિત – દેસાઈ હેમન્ત |
| ૧૯૬૭ | સુદામાચરિત – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૬૭ | અભિમન્યુઆખ્યાન – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૬૭ | કાદંબરી : ભાલણકૃત – શુક્લ રમેશ |
| ૧૯૬૭ | અભિમન્યુ આખ્યાન – શુક્લ રમેશ |
| ૧૯૬૭ | પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’ |
| ૧૯૬૮ | અભિમન્યુ આખ્યાન – અધ્વર્યુ વિનોદ |
| ૧૯૬૮ | ચંદ્રચંદ્રાવતીની વાર્તા – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૬૯ | કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૬૯ | વિરાટ પર્વ – ત્રિવેદી ચિમનલાલ, શેઠ કનુભાઈ |
| ૧૯૬૯ | મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો, અને જીવનકવન [વિવેચન] – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૬૯ | જૈન ઐતિહાસિક રાસમાળા : ભા. ૧ – દેસાઈ મોહનલાલ દલીચંદ |
| ૧૯૬૯ | વસંતવિલાસ – શુક્લ રમેશ |
| ૧૯૭૦ | સત કેરી વાણી – દવે મકરંદ |
| ૧૯૭૦ | સિંહાસનબત્રીસી – પટેલ રણજિત ‘અનામી’ |
| ૧૯૭૦ | તુલસીવિવાહ (પ્રેમસખી પ્રેમાનંદ) – ઠક્કર હરિપ્રસાદ |
| ૧૯૭૧-૧૯૮૦ | |
| ૧૯૭૧ | અનુભવમંજરી – જોશી જીવણલાલ |
| ૧૯૭૧ | નરસિંહ મહેતાકૃત આત્મચરિત્રનાં કાવ્યો – શાસ્ત્રી કેશવરામ કા.(+અન્ય) |
| ૧૯૭૧ | દયારામ રસધારા – જોશી જીવણલાલ છગનલાલ |
| ૧૯૭૨ | શિવદાસકૃત કામાવતી – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૭૨ | અખા ભગતના છપ્પા : દશ અંગ – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૭૨ | પ્રેમપચ્ચીસી – દવે જિતેન્દ્ર |
| ૧૯૭૨ | પ્રેમપચીસી – દવે મહેન્દ્ર અમૃતલાલ (+ અન્ય) |
| ૧૯૭૨ | કાન્હડદે પ્રબંધ : ખંડ ૧ – મહેતા કુંજવિહારી |
| ૧૯૭૨ | નેમિનાહચરિઉ – મોદી મધુસૂદન |
| ૧૯૭૨ | ન્યાયમંજરી ગ્રંથિભંગ – શાહ નગીનદાસ જીવણલાલ |
| ૧૯૭૨ | છક્કમુવએસો – મોદી મધુસૂદન |
| ૧૯૭૩ | આદિકવિની આર્ષવાણી – દવે ઈશ્વરલાલ |
| ૧૯૭૩ | હમ્મીરપ્રબંધ – પારેખ સોમાભાઈ |
| ૧૯૭૩ | તર્કસંગ્રહ – પુરાણી વિનોદચંદ્ર |
| ૧૯૭૩ | કુંવરબાઈનું મામેરું – મિસ્ત્રી ભૂપેન્દ્ર |
| ૧૯૭૩ | પ્રેમપચ્ચીસી : વિશ્વનાથ જાની – શાહ જગદીશચંદ્ર |
| ૧૯૭૩ | ગંગાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટકમ્ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૭૩ | અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૭૪ | અંગદવિષ્ટિ [ચારણી] – ચંદરવાકર પુષ્કર |
| ૧૯૭૪ | કુંડલિયા જશરાજ હર ધોલાણિયા [ચારણી] – ચંદરવાકર પુષ્કર |
| ૧૯૭૪ | પ્રાચીન મધ્યકાલીન બારમાસ સંગ્રહ : ખંડ ૧ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૭૪ | ભગવતીસૂત્ર – દોશી (પંડિત) બેચરદાસ |
| ૧૯૭૪ | પંચદંડની વાર્તા – પારેખ સોમાભાઈ |
| ૧૯૭૪ | કુંવરબાઈનું મામેરું – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ (+ અન્ય) |
| ૧૯૭૪ | જૈન પ્રકરણસંગ્રહ – શાહ નગીનદાસ જીવણલાલ |
| ૧૯૭૪ | શિવભદ્રકાવ્ય – શાહ નીલાંજના |
| ૧૯૭૪ | સુદામાચરિત – નાયક રતિલાલ |
| ૧૯૭૪ | વસંતવિલાસ – નાયક રતિલાલ |
| ૧૯૭૪ | સણતુકુમાર ચરિત્ર – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય) |
| ૧૯૭૫ | માધવાનલ કામકંદલા પ્રબંધ : અંગ ૬ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ અન્ય) |
| ૧૯૭૫ | સુદામાચરિત્ર – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ (+ અન્ય) |
| ૧૯૭૫ | પ્રાચીન ગુર્જર કાવ્યસંચય – ભાયાણી હરિવલ્લભ (+ નાહટા અગરચંદ) |
| ૧૯૭૫ | રણયજ્ઞ – વાળંદ નરોત્તમ |
| ૧૯૭૫ | ગંગા સતી એમ બોલિયાં રે – વોરા સુનંદા |
| ૧૯૭૫ | અનુભવબિન્દુ – શાહ જગદીશચંદ્ર |
| ૧૯૭૫ | મદનમોહના – શાહ જગદીશચંદ્ર (+ અન્ય) |
| ૧૯૭૬ | મદનમોહના – ઠાકર ભરતકુમાર |
| ૧૯૭૬ | અભિમન્યુ આખ્યાન – નાયક રતિલાલ |
| ૧૯૭૬ | શિવદાસકૃત કામાવતી – શાહ પ્રવીણકાન્ત |
| ૧૯૭૭ | પાલિ ગદ્ય-પદ્ય સંગ્રહ : બે ભાગ – ઠાકર જયન્ત |
| ૧૯૭૭ | કાન્હડદે પ્રબંધ : ખંડ ૨, ૩ – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૭૭ | પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ (બીજી આ.) – દેસાઈ રમણિક શ્રીપતરાય [૧ : ૧૯૪૯] |
| ૧૯૭૭, ૮૦, ૮૨ | અખા ભગતના છપ્પા : ભા. ૧, ૨, ૩ – ત્રિવેદી અનસૂયા (+ ભૂપેન્દ્ર ત્રિવેદી) |
| ૧૯૭૮ | નરહરિની જ્ઞાનગીતા – જોષી સુરેશ |
| ૧૯૭૮ | વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ – દોશી (પંડિત) બેચરદાસ |
| ૧૯૭૮ | મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદર) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૭૮ | પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (૧૯૨૦ની આવૃત્તિનું પુ. મુ.) – દલાલ ચિમનલાલ. ડી. |
| ૧૯૭૮, ૭૯ | પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ખંડ ૧, ૨ – જેસલપુરા શિવલાલ (+ કે. કા. શાસ્ત્રી) |
| ૧૯૭૯ | બ્રહ્માનંદ પદાવલિ – દવે ઈશ્વરલાલ |
| ૧૯૭૯ | આપણાં ફાગુકાવ્યો – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૭૯ | કમળના તંતુ [‘જાતકવાર્તા’ની સંવ. આ.] – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૦ | અખા ભગતનાં ગુજરાતી પદ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા) |
| ૧૯૮૦ | ભાગવત એકાદશ સ્કંધ – પટેલ અશ્વિનભાઈ |
| ૧૯૮૦ | ઓખાહરણ – રોહડિયા રતુદાસ |
| ૧૯૮૦ | નલદવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૦ | થાવચ્યાસુતિરિષિ ચોપાઈ (સમયસુંદર) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૧-૧૯૯૦ | |
| ૧૯૮૧ | સ્વામીનારાયણ સંત સાહિત્ય – ચૌધરી રઘુવીર |
| ૧૯૮૧ | નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૮૧ | જ્ઞાનચંદ્રોદય નાટક – શાહ નગીનદાસ જીવણલાલ |
| ૧૯૮૧ | નલરાયદવદંતી ચરિત્ર (ઋષિવર્ધન) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૧ | ભારતીય કથાસાહિત્ય – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૧ | કાવ્યસંચય : ૧ (મધ્યકાળ) – રાવળ અનંતરાય, પાઠક હીરાબેન |
| ૧૯૮૨ | સુદામાચરિત – અમીન ચંદ્રકાન્ત |
| ૧૯૮૨ | ઓખાહરણ – અમીન ચંદ્રકાન્ત |
| ૧૯૮૨ | અખાભગતના છપ્પા : ભા. ૩ – ત્રિવેદી અનસૂયા (+ ભૂપેન્દ્ર ત્રિવેદી) |
| ૧૯૮૩ | વસ્તાનાં પદો – જોષી સુરેશ |
| ૧૯૮૩ | ધન્નાશાલિભદ્ર ચોપાઈ (ગુણવિનય) – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૩ | ભોજા ભગતની વાણી – સાવલિયા મનસુખલાલ |
| ૧૯૮૩ | આરામશોભા રાસ (જિનહર્ષ) – કોઠારી જયંત (+ જોશી કીર્તિદા) |
| ૧૯૮૪ | અમરગાથા – આચાર્ય કનુભાઈ |
| ૧૯૮૪ | દયારામનાં કાવ્યો – દવે સુભાષ |
| ૧૯૮૪ | બે લઘુરાસકૃતિઓ – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૪ | નરસિંહ મહેતાનાં પદો – રાવળ અનંતરાય |
| ૧૯૮૫ | અખાની કવિતા – જોશી રમણલાલ |
| ૧૯૮૫ | લગ્નગીતો – મહેતા દેવી |
| ૧૯૮૫ | ગુર્જરી કંઠાભરણ પ્રાચીન-મધ્યકાલીન – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૮૫ | રસકલા અને ધર્મકલા – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’ |
| ૧૯૮૬ | ત્રણ ગુજરાતી ગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૮૬ | ચતુરચાલીસી – દવે મહેન્દ્ર અમૃતલાલ |
| ૧૯૮૬ | સૂકિતરત્નકોશ – શાહ નીલાંજના |
| ૧૯૮૬ | ભણે શિવાનંદ સ્વામી – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૮૭ | મનુસ્મૃતિ – પુરાણી વિનોદચંદ્ર |
| ૧૯૮૭ | મોસાળાચરિત્ર (વિશ્વનાથ જાની) – દવે મહેન્દ્ર અમૃતલાલ |
| ૧૯૮૮ | હરિ વેણ વાય છે રે હો વંનમાં – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૯ | સહજસુંદરની રાસકૃતિઓ – વોરા નિરંજના શ્વેતકેતુ |
| ૧૯૮૯ | આરામશોભા રાસમાળા – કોઠારી જયંત |
| ૧૯૮૯ | ગોકુળમાં ટહુક્યા મોર – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૦ | નંદબત્રીસી – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય) |
| ૧૯૯૧-૨૦૦૦ | |
| ૧૯૯૧ | ગંગા સતીનાં ભજનો – દવે નીપા |
| ૧૯૯૧ | પાંડવલા – ભાયાણી હરિવલ્લભ (+ વોરા નિરંજના) |
| ૧૯૯૩ | રામચરિત માનસ; ચાર વેદ – તન્ના જ્યોત્સ્ના |
| ૧૯૯૩ | યશોવિજય સ્વાધ્યાયગ્રંથ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’ |
| ૧૯૯૩ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય – કોઠારી જયંત (+ શાહ કાંતિભાઈ) |
| ૧૯૯૩ | જાતકકથા મંજૂષા – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૪ | મધ્યકાલીન ગુજરાતી ઊર્મિકાવ્યો – જાની બળવંત |
| ૧૯૯૪ | શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ – જાની બળવંત |
| ૧૯૯૪ | અખાકૃત ‘પંચીકરણ’ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા) |
| ૧૯૯૫ | મહાભારત – તન્ના જ્યોત્સ્ના |
| ૧૯૯૫ | છંદોનુશાસન [હેમચંદ્રાચાર્ય] (સંપા. + અનુ.) – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૬ | સંતવાણી : તત્ત્વ અને તંત્ર – જાની બળવંત |
| ૧૯૯૬* | મૂળદાસનાં પદો – રાજ્યગુરુ નિરંજન |
| ૧૯૯૭ | જૈન સાહિત્યની ગઝલો – શાહ કવિનચંદ્ર |
| ૧૯૯૭ | નરસિંહ પદમાલા – કોઠારી જયંત |
| ૧૯૯૭ | બારહખર કક્ક (મહાચંદ્ર મુનિ) – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૭ | રવિએ રમતાં દીઠો – ગોહિલ નાથાલાલ |
| ૧૯૯૮ | મધ્યયુગીન ઊર્મિકાવ્યો – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૯૮ | હરદાસજી મિસણકૃત સભાપર્વ – રોહડિયા અંબાદાન |
| ૧૯૯૮ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’ |
| ૧૯૯૮ | જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’ |
| ૧૯૯૮ | તરંગવતી – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૮ | વસુદેવહિંડી મધ્યખંડ – ભાયાણી હરિવલ્લભ, + શાહ રમણીક |
| ૧૯૯૯ | બૃહત્ કાવ્યદોહન : ભા. ૨ પદમૂલક (ઈ. સૂ. દેસાઈનુ પુનઃ) – સલ્લા મનસુખલાલ |
| ૧૯૯૯ | આણંદા (આનંદતિલક) – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૯ | ભાણદાસના ગરબા – શાસ્ત્રી કેશવરામ કા. |
| ૧૯૯૯ | અખાના ચાબખા – ત્રિવેદી ભૂપેન્દ્ર, ત્રિવેદી અનસૂયા |
| ૧૯૯૯ | સંદેશરાસક (સંશોધિત બીજી આ.) – ભાયાણી હરિવલ્લભ [૧ : ૧૯૪૫] |
| ૧૯૯૯, ૨૦૦૦ | હરદાસ મિસણ કૃત, જાલંધર પુરાણ : ૧, ૨ – રોહડિયા અંબાદાન |