હું યુવાનીમાં પ્રવેશ્યો તે છતાં એ રીતે આવ્યા કરી શૈશવની યાદ, જાણે કોઈ ઘર તજી જાનારને કોઈ પાછળ દોડીને દેતું હો સાદ.