ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુકુન્દરાય
મુકુન્દરાય
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મુકુન્દરાય (રામનારાયણ વિશ્વનાથ પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧, ૧૯૨૮) ઉચ્ચ કેળવણી માટે ગામથી શહેરમાં મોકલેલા પુત્ર મુકુન્દરાયને પશ્ચિમના રંગથી સંવેદનહીન અને ઉદંડ થયેલો જોઈ વૃદ્ધ પિતા વેદનાની પરાકાષ્ઠાએ નિર્વંશ થવાનું ઇચ્છે છે – એવું કથાનક વીગતપૂર્ણ પણ સંયત રીતે આલેખાયું છે.
ચં.
વાંચવા અહીં ક્લીક કરો. |