ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૪

૧૯૪૩
ઉત્તરા જયંતિ દલાલ
ઊભી વાટે ગુલાબદાસ બ્રોકર
કાદવનાં કંકુ બકુલેશ
ખંડિત માળખાં બાવચંદ વડેરા
ફોરાં જયંત ખત્રી
મધુબિન્દુ ચાંપશી ઉદેશી
માલિની કરસનદાસ માણેક
લખચોરાસી પન્નાલાલ પટેલ
વગડાનાં ફૂલ પીતાંબર પટેલ
વિદાય મોહનલાલ મહેતા ‘સોપાન’
હીરાની ખાણ ચંદુભાઈ પટેલ