ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૫

૧૯૪૫
ઉન્નયન સુન્દરમ્
ઘૂઘવતાં પૂર ચુનીલાલ મડિયા
નવનીતા ઇન્દ્ર વસાવડા
નિશિગંધા શાન્તિ શાહ
પાંખ વિનાનાં ઉમેદભાઈ મણિયાર
પ્રેમલ જ્યોત મુરલી ઠાકુર
માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી
શરણાઈના સૂર ચુનીલાલ મડિયા