ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૦

૧૯૫૦
કથરોટમાં ગંગા જયંતિ દલાલ
કંચન અને કામિની જયભિખ્ખુ
ખમ્મા બાપુ ચંદ્રવદન ચી. મહેતા
ગલગોટા વજુ કોટક
ચંપો ને કેળ ચુનીલાલ મડિયા
ચિનગારી ઈશ્વર પેટલીકર
જૂજવાં જયંતિ દલાલ
તેજછાયા જ્યોત્સનાબહેન શાહ
ધૂણીનાં પાન સ્વપ્નસ્થ
માદરે વતન જયભિખ્ખુ
મિલાપ પીતાંબર પટેલ
સંધ્યા ટાણે ધનસુખલાલ મહેતા
સૂર્યા ગુલાબદાસ બ્રોકર