ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૯

૧૯૪૩
અનામિકા ધૂમકેતુ
આનંદી અને બીજી વાતો રણજિત શેઠ
કાશીનું કરવત ઈશ્વર પેટલીકર
કાંચન અને ગેરુ રમણલાલ વ. દેસાઈ
ખોળાનો ખૂંદનાર અને બીજી વાતો પીતાંબર પટેલ
ગુલમહોર ચંદુભાઈ રાવજીભાઈ પટેલ
પરિશેષ ધૂમકેતુ
પારસમણિ પેટલીકર ઈશ્વર
પૃથ્વીનાં પુષ્પો રસિકચન્દ્ર પટેલ
વનછાયા ધૂમકેતુ
સમર્પણ કમળાશંકર મહેતા
સાચાં સમણાં પન્નાલાલ પટેલ
હસતારામ રમણીકલાલ મહેતા