ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૦

૧૯૭૦
અણવર પન્નાલાલ પટેલ
ઇન્દ્રધનુષ્યના ટુકડા હરીશ નાયક
કોમલ ગાંધાર શિવકુમાર જોશી
ઘુઘવાટ નગીન મોદી
તમને ફૂલ દીધાંનું યાદ ભગવતીકુમાર શર્મા
તર્પણ હર્ષવદન શાહ
પાનદાની પોપટલાલ પંચાલ
પ્રકાશનાં પગલાં પદ્મા ફડિયા
પ્રત્યાલંબન મોહનલાલ પટેલ
બારમાસીનાં ફૂલ મનસુખલાલ ઝવેરી
મરદાઈ માથા સાટે જોરાવરસિંહ જાદવ
મોનીષા લાભુબહેન મહેતા
વ્હાઈટ હોર્સ સુધીર દલાલ
સથવારો નાનાભાઈ જેબલિયા
હૈયાનાં હેત ચુનીલાલ ભટ્ટ