ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૧
Jump to navigation
Jump to search
૧૯૭૧
| એક ઘરનું સર્વેક્ષણ | માલતી દેસાઈ |
| કોઈ દેશી કોઈ પરદેશી | પન્નાલાલ પટેલ |
| ક્યારે આવશો? | મોહમ્મદ માંકડ |
| ક્રમશ: | ચંદ્રકાન્ત બક્ષી |
| જિન્દગીનાં રૂપ | પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ |
| તરંગિણીનું સ્વપ્ન | ઇવા ડેવ |
| નંદવાયેલાં હૈયાં | રસિક જોશી |
| માધવનો માળો | લલિતકુમાર શાસ્ત્રી |
| મિસિસ શાહની એક બપોર | વિજય શાસ્ત્રી |
| વહેતું આકાશ | મહેશ દવે |
| સૂર્યકથાઓ | શાંતિકુમાર ભટ્ટ |
| સોનેરી માછલીઓનો સળવળાટ | પુરુરાજ જોશી |
| સોહિણી | પરમસુખ પંડ્યા |