ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૬

૧૯૮૬
અજવાળાં આત્મશ્રદ્ધાનાં શિવદાન ગઢવી
આઈડેન્ટીટી નગીન મોદી
ઉંબરની ઠેસ શાંતિલાલ મેરાઈ
૧૩૯ વાર્તાઓ ભા. ૧ - ૨ ચંદ્રકાન્ત બક્ષી
કબૂતર હજી જીવે છે કિશોર પંડ્યા
ખામોશી નીતિન વોરા
ચહેરા વગરના માનવી હુંદરાજ બલવાણી
ડાબી મૂઠી જમણી મૂઠી ચિનુ મોદી
તડકામાં ઓગળતો સૂર્ય મફત ઓઝા
તોલાના ભાભોજી તેર મણના નટુભાઈ ઠક્કર
થીજી ગયેલી રાત શિરીષ પરમાર
નરેન્દ્ર દવેની નવલિકાઓ ૧ - ૨ નરેન્દ્ર દવે
નામ બદલવાની રમત દિનકર જોશી
નામશૂન્ય ભાનમતી જાની
પણ માંડેલી વારતાનું શું? દિલીપ રાણપુરા
પરાકાષ્ઠા જ્યોતિબહેન ભટ્ટ
પોસ્ટમોર્ટમ જેઠો લાલવાણી
ફૂલ બને અંગારા નટુભાઈ ઠક્કર
ભૂતનો ભાઈ એચ. જી. રાયહરિયા
રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ રઘુવીર ચૌધરી
રણની આંખમાં દરિયો સં. ધીરેન્દ્ર મહેતા
લીલો છોકરો અંજલિ ખાંડવાલા
વન વગડાની વેલ જશવંત મહેતા
વાપસી સાંકળચંદ પટેલ
વિયોગે તરુલતા મહેતા
સાધનાની આરાધના જોસેફ મેકવાન
સ્મૃતિશેષ રમેશચંદ્ર દેસાઈ
સ્વપ્નવટો રવીન્દ્ર પારેખ
હજુ તમે યાદ આવો છો પૃથ્વી શાહ