ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૫
૧૯૬૦
| અડાબીડ | ભગવતીકુમાર શર્મા |
| અર્ધ્ય | જયકર જોશી |
| આઇસબર્ગ | રમેશ ત્રિવેદી |
| આવાગમન | ચંદુલાલ સેલારકા |
| એક એક પળ | ભગવત સુથાર |
| એક જુબાનીમાંથી | હસુ યાજ્ઞિક |
| એક ને એક ત્રણ | કાંતિલાલ દોશી |
| કનુપ્રિયા | વર્ષા દાસ |
| ગ્રામલોક | જયવદન પટેલ |
| દોટ | શાંતિભાઈ જાની |
| પગ બોલતા લાગે છે | તારિણી દેસાઈ |
| પછીતના પથ્થરો | હસુ યાજ્ઞિક |
| પશ્ચિમ | ચંદ્રકાન્ત બક્ષી |
| મનડાની માયા | હસુ યાજ્ઞિક |
| મારા ઘરને ઉંબરો નથી | ઉષા શેઠ |
| વીતી ગઈ એ વાત | મહેન્દ્ર ત્રિવેદી |
| વૈતાલિકા | નરસિંહ ઉજંબા |
| શિવકુમાર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ | શિવકુમાર જોશી |
| શ્વેત પંખીનું સામ્રાજ્ય | હાસ્યદા પંડ્યા |
| સમ્મુખ | ધીરેન્દ્ર મહેતા |
| સુદામાનાં તાંદુલ | ઇજ્જતકુમાર ત્રિવેદી |
| સ્મૃતિશેષ | રમેશચંદ્ર દેસાઈ |