ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૦
૧૯૯૦
| આગળો | જોસેફ મેકવાન |
| આંખમાં દેખાવું એટલે? | દિલીપ રાણપુરા |
| કિશોર જાદવની શ્રેષ્ઠ વાર્તાઓ | કિશોર જાદવ |
| જોગી ચલતા ભલા | તનસુખગીરી મેઘનાથ |
| ઝાલર | રાઘવજી માધડ |
| તું બોલ ને! | હરીશ નાગ્રેચા |
| ત્રીજો તબક્કો | પ્રિયકાન્ત પરીખ |
| નવનીત | ગિરીશ ગણાત્રા |
| નારી સૌરભ | ચંદ્રિકાબહેન ભટ્ટ |
| ભવસાગરનાં ભરતીઓટ | શિવદાન ગઢવી |
| ભીતર ટહુકે મોર | ચંદ્રકાન્ત મહેતા |
| ભીની યાદ સતાવે | રોહિત શાહ |
| મૃતોપદેશ | સુમંત રાવલ |
| વલોણું | ગિરીશ ગણાત્રા |
| વિનાયક વિષાદયોગ | બહાદુરભાઈ વાંક |
| સંસ્કારની સુવાસ | ચંદ્રકાન્ત દવે |
| સ્મૃતિબિંબ | રુસ્વા મઝલૂમી |
| હું જાણું છું | સરોજ પાઠક |