ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૧

૧૯૯૧
ઊર્ધ્વજીવનની વાર્તાઓ જ્યોતિબહેન થાનકી
કન્યા ફરીથી જોવી છે જેઠો લાલવાણી
કાન્તિ ભટ્ટની વાર્તાઓ કાન્તિ ભટ્ટ
ખુશબૂ ધનજી પીઠવા
જિંદગી તો સમણાંનું ઘર જયવદન પટેલ
દિલથી દૂર સાંકળચંદ પટેલ
દેર અંધેર ચન્દ્રકાન્ત વાગડિયા
નકલંક મોહન પરમાર
પશ્ચાત્તાપ નવનીત વ્યાસ
પૂતળાં ઇન્દુબહેન મહેતા
વાઈડ એંગલ ધીરેન અવાશિયા
વીણેલાં મોતી અશોકપુરી ગોસ્વામી
વેચી નાખેલો માણસ દેવજીભાઈ ખોખર
સરનામું દિલીપ રાણપુરા
સીમનાં અંધારાં શિરીષ પરમાર
સૂરજ ઊગ્યાનું મુહૂર્ત જ્યોતિષ જાની