ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૩

૧૯૯૩
અષાઢ રાઘવજી માધડ
અસારે ખલુ સંસારે વિજય શાસ્ત્રી
અંચઈ શિરીષ પંચાલ
અંતર ઊંચેરી સ્ત્રી લલિતકુમાર શાસ્ત્રી
અંતરધારા ગિરીશ ગણાત્રા
આત્માની અદાલત રજનીકુમાર પંડ્યા
ઊઘડ્યાં અંતરદ્વાર ગિરીશ ગણાત્રા
ઓવરટેક પ્રદીપ પંડ્યા
ચોથું પગલું રમેશચંદ્ર દેસાઈ
તન રે ગોકુળિયું મન રે ગોકુળિયું ગિરીશ ગણાત્રા
તિરાડ હરીશ મંગલમ્
નિર્દેશ પ્રિયકાન્ત પરીખ
પન્નાભાભી યોસેફ મેકવાન
પશ્ચાત્તાપ અને બીજી વાર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ
માણસનું સરનામું ચંદુલાલ સેલારકા
માણસમાં રહેલો માણસ રતિલાલ નિમાવત
મિન્ની પ્રિયકાન્ત પરીખ
સેલારકાની નવલિકાઓ ચંદુલાલ સેલારકા
હજીયે કેટલું દૂર યોગેશ જોષી