ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન–વિવેચન

૧ ખ. સર્જક મૂલ્યાંકન


અખો
કેસરી મણિશંકર
સંત અખા કા જીવન એવં કર્તૃત્વ (હિન્દી) મગધ, ૧૯૭૩.

જોશી, કીર્તિદા, ૧૯૫૭—
અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’નો વિવેચનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૯૦. પ્રકા. ‘ચિત્તવિચારસંવાદ.’ ૧૯૯૨, પૃ. ૧૨ + ૨૬૮.

પાઠક, રમણલાલ ધનેશ્વર, ૧૯૩૫—
સંત અખા કી જીવની ઔર ઉનકી હિન્દી કૃતિયોં કા આલોચનાત્મક અધ્યયન (હિન્દી). એમ. એસ. યુનિ., ૧૯૬૭.

આનંદઘન
દેસાઈ, કુમારપાળ બાલાભાઈ, ૧૯૪૨—
આનંદઘન : એક અધ્યયન— ‘આનંદઘન બાવીશી’ના વિશેષ સંદર્ભ સાથે. ગુજરાત, ૧૯૭૭

સ્વામી, તરુલતાબાઈ
સંત કબીર, બનારસીદાસ, આનંદઘન ઔર શ્રીમદ્ રાજચંદ્ર કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). મુંબઈ ૧૯૭૭.

ઋષભદાસ
શેઠ, ઉષા
ઋષભદાસની સાહિત્યોપાસના, એસ. એન. ડી. ટી, ૧૯૮૦.

કાશીસુત સ્રેધજી
પટેલ, બહેચરભાઈ રણછોડભાઈ ૧૯૩૬—
કવિ કાશીસુત શેધજી–એક અધ્યયન. સરદાર પટેલ, ૧૯૬૬. પ્રકા. ૧૯૭૪, પૃ. ૫૫૪.

જયવંતસૂરિ
દલાલ, નિપુણા એ.
જયવંતસૂરિકૃત ‘ઋષિદત્તારાસ’ (સં. ૧૬૪૮) : સંશોધન, સંપાદન, અધ્યયન, એસ. એન. ડી. ટી., ૧૯૭૦. પ્રકા. ૧૯૭૫, પૃ. ૫૪ + ૧૪૦.

શેઠ, કનુભાઈ વ્રજલાલ, ૧૯૩૮—
જયવંતસૂરિકૃત ‘શૃંગારમંજરી’ (શીલવતી ચરિત્રદાસ) સંશોધન, સંપાદન, અધ્યયન. ગુજરાત, ૧૯૭૪. પ્રકા. ૧૯૭૮, પૃ ૬૪ + ૨૩૨.

જિનહર્ષ
શર્મા, ઈશ્વરાનંદ
મહાકવિ જિનહર્ષ : એક અનુશીલન (હિન્દી). રાજસ્થાન, ૧૯૬૭.

જીવણદાસ
કાંટાવાલા, કંચનલાલ ગોકળદાસ, ૧૯૨૧—
જીવણદાસ (૧૮મી સદી)ની કાવ્યકૃતિઓની સંશોધિત આવૃત્તિ અને તુલનાત્મક અધ્યયન, અખાની સાહિત્યિક અને તત્ત્વચિંતનની પરંપરાની ૫શ્ચાદ્ભૂમાં. એમ. એસ. યુનિ, ૧૯૭૦.

તુલજારામ
જેસલપુરા, શિવલાલ તુલસીદાસ, ૧૯૧૮–
તુલજારામકૃત ‘અભિમન્યુ આખ્યાન’ની અધિકૃત વાચના અને ગુજરાતી સાહિત્યમાં અભિમન્યુ કથાનો વિકાસ, ગુજરાત, ૧૯૫૯.

દયારામ
ચૌહાણ, મહાવીરસિંહ
ગુજરાત કે કવિ દયારામ ઔર ઉનકી હિન્દી કવિતા (હિન્દી) એમ. એસ. યુનિ., ૧૯૬૪.

દવે, સુભાષ મણિલાલ, ૧૯૩૬—
કવિ દયારામ-એક અધ્યયન. એમ. એસ. યુનિ., ૧૯૬૨. ૧૯૬૨ પ્રકા. ૧૯૭૦, પૃ ૨૦૪.

શાહ, જી. જી.
પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ દયારામનો તુલનાત્મક અભ્યાસ, અષ્ટશતક: સાથે. મુંબઈ ૧૯૭૮.

શુકલ, પ્રવીણા
કવિ દયારામનો કવિતામાં તત્ત્વજ્ઞાન. એસ. એન. ડી. ટી., ૧૯૮૪.

દાસીજીવણ
રાજ્યગુરુ, નિરંજન, ૧૯૫૪–
દાસીજીવણ : જીવન અને કવન. સૌરાષ્ટ્ર, ૧૯૮૨-’૮૩,

દેવાનંદ સ્વામી
ગોહેલ, હરિલાલ મોહનલાલ
સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ શ્રી દેવાનંદસ્વામી. સૌરાષ્ટ્ર ૧૯૮૪-૮૫.

નરસિંહ મહેતા
જોશી, ભ્રમરલાલ મોહનલાલ
સૂરદાસ ઔર નરસિંહ મહેતા : એક તુલનાત્મક અધ્યયન (હિન્દી).
એમ. એસ. યુનિ., ૧૯૬૬. પ્રકા. ૧૯૬૮, પૃ. ૩૨૨.

તન્ના, હસમુખ એ.
નરસિંહ મહેતાની કવિતા : એક વિવેચનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૭૭.

દવે, રતિલાલ વિઠ્ઠલદાસ, ૧૯૩૬—
નરસિંહ મહેતાનો શબ્દકોશ. સરદાર પટેલ, ૧૯૬૯.

ધોળકિયા, દર્શના
નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક કાવ્યોનું સમીક્ષાત્મક અધ્યયન, નરસિંહ ચરિત્ર અને સંતચરિત્રની પરંપરાના સંદભમાં. ગુજરાત, ૧૯૯૦.

પરીખ, લલિતકુમાર
સૂરદાસ ઔર નરસિંહ મહેતા : તુલનાત્મક અધ્યયન (હિન્દી). ઓસ્માનિયા, ૧૯૬૬. પ્રકા. ૧૯૬૯, પૃ. ૨૯૮.

નરહરિ
જોષી, સુરેશ હરિપ્રસાદ, ૧૯૨૧-૧૯૮૬
નરહરિકૃત ‘જ્ઞાનગીતા’ની વિવેચનાત્મક સંશોધિત આવૃત્તિ, નરહરિના જીવન અને કવન સાથે તેમ જ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિઓની પરંપરાનું અધ્યયન. એમ. એસ. યુનિ., ૧૯૬૦. પ્રકા. ‘જ્ઞાનગીતા’ ૧૯૭૯, પૃ. ૬૮ + ૧૬૨.

નાકર
ત્રિવેદી, ચિમનલાલ શિવશંકર, ૧૯૨૯–
કવિ નાકર : એક અધ્યયન. મુંબઈ, ૧૯૬૨. પ્રકા. ૧૯૬૬, પૃ. ૫૧૦.

પટેલ, પ્રહલાદ વિસનદાસ
નાકરના ‘નળાખ્યાન’ની અધિકૃત વાચના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો વિકાસ. ગુજરાત, ૧૯૫૯.

નિરાંત
દવે, દેવયાની હ.
નિરાંત અને તેના સંપ્રદાયનું સાહિત્ય. મુંબઈ, ૧૯૭૨.

નિષ્કુળાનંદ
ત્રિવેદી, ચંદ્રકાન્ત ભોળાનાથ, ૧૯૪૦—
સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ નિષ્કુળાનંદ : એક અધ્યયન. ગુજરાત, ૧૯૭૩.

દવે, પ્રતિભા મ., ૧૯૪૪—
નિષ્કુળાનંદ : એક અધ્યયન. મુંબઈ, ૧૯૭૨.

પ્રીતમદાસ
પટેલ, અશ્વિનભાઈ ડુંગરદાસ, ૧૯૧૬—
પ્રીતમ : એક અધ્યયન. ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૪.

પ્રેમસખી પ્રેમાનંદ
ઠક્કર, હરિપ્રસાદ ત્રિભોવનદાસ, ૧૯૩૧—
પ્રેમસખી પ્રેમાનંદ : એક અધ્યયન. ગુજરાત, ૧૯૬૭. પ્રકા. ૧૯૭૧, પૃ. ૨૦ + ૬૫૬.

પ્રેમાનંદ
ત્રિવેદી, આરતી ચિમનલાલ, ૧૯૫૯—
મધ્યકાલીન આખ્યાન પરંપરાના અનુસંધાનમાં પ્રેમાનંદનો પ્રતિભાવિશેષ. ગુજરાત, ૧૯૮૭. પ્રકા. ૧૯૯૦, ભા. ૧, પૃ. ૨૮૮; ભા. ૨, ૧૯૯૩, પૃ. ૨૨૪.

પંડ્યા, દુષ્યંતરાય ડોલરરાય, ૧૯૧૬—
પ્રેમાનંદના નામે ચડેલ ‘સત્યભામા રોષદર્શિકાખ્યાન’ ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ અને ‘તપત્યાખ્યાન’ની સર્વાંગીણ સમીક્ષા. મુંબઈ ૧૯૫૧. પ્રકા. ‘સત્યભામા રોષદર્શિકાખ્યાન’ આદિ ત્રણ નાટકોની સર્વાંગીણ સમીક્ષા.’ ૧૯૫૪, પૃ. ૧૬૮.

વકીલ, પ્રસન્ન નગીનદાસ, ૧૯૧૩–
કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ. મુંબઈ ૧૯૪૭. પ્રકા. ૧૯૫૦, પૃ. ૨૨ + ૩૩૦.

બ્રહ્માનંદ
જોશી, ઇન્દિરા વિજયકુમાર, ૧૯૩૫–
બ્રહ્માનંદનાં કાવ્યો-વિવેચનાત્મક અધ્યયન, સૌરાષ્ટ્ર, ૧૯૮૨-’૮૩.

બ્રહ્મભટ્ટ, કંચન મણિભાઈ
સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદ : એક અધ્યયન. મુંબઈ. ૧૯૬૭.

ભાલણ
દોશી, ધીરુભાઈ ત્રિભુવનદાસ
ભાલણના ‘દશમસ્કંધ’ના ભાવગીતની અધિકૃત વાચના અને તત્કાલીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, ગુજરાત, ૧૯૫૯.

વૈદ્ય, કિરીટ સુમનરાય, ૧૯૩૭-૧૯૮૯.
ભાલણનો શબ્દકોશ. ગુજરાત, ૧૯૭૭.

ભોજા ભગત
સાવલિયા, મનસુખભાઈ લવજીભાઈ, ૧૯૩૪–
ભોજા ભગત : વિવેચનાત્મક અભ્યાસ સૌરાષ્ટ્ર, ૧૯૯૦.

મલયચન્દ્ર
પટેલ, રણજિત મોહનલાલ, ૧૯૧૮–
મલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીશી’ (વિ.સં. ૧૫૧૯)ની અધિકૃત વાચના,. ગુજરાતી સાહિત્યમાં સિંહાસનબત્રીશીના વાર્તાચક્રના તુલનાત્મક અભ્યાસ સાથે. મ. સ. યુનિ., ૧૯૫૬ પ્રકા. ૧૯૭૦, પૃ. ૨૭૪ + ૧૫૨.

મીરાં
ઉપાધ્યાય, ભગવતી
મીરાં કી ભક્તિ કા સ્વરૂપ ઔર અતિહાસિક વિશ્લેષણ. બનારસ.
(વારાણસી), ૧૯૮૨,

કેશવમૂર્તિ, એસ.
મીરાંબાઈ, અક્કા મહાદેવી અને અન્ડાલનો તુલનાત્મક અભ્યાસ (અંગ્રેજી)
મૈસૂર, ૧૯૮૦

ગૌડ, વિમલા
મીરાં કે સાહિત્ય કે મૂલસ્રોતોં કા અનુસંધાન (હિન્દી). આગ્રા, ૧૯૫૯.

ચાવલા, મધુ
મીરાં પદાવલી કા શૈલીવૈજ્ઞાનિક અધ્યયન. મેરઠ, ૧૯૮૫.

ઝવેરી નિર્મલા લાલભાઈ
મીરાંનું જીવન અને કાર્ય. મુંબઈ, ૧૯૬૦.

તિવારી, ભગવાનદાસ
મીરાં કી ભક્તિ ઔર ઉનકી કાવ્યસાધના કા અનુશીલન (હિન્દી) સાગર, ૧૯૬૩.

પટેલ, બ્રિજલાલી
મીરાં કાવ્યમેં પ્રયુક્ત વિશિષ્ટ શબ્દાવલિ કા અનુશીલન, અવધપ્રતાપસિંહ યુનિ. ૧૯૮૩.

પ્રભાત, છોટેલાલ, ૧૯૨૫—
મીરાંબાઈ : એક અધ્યયન. આગ્રા, ૧૯૫૮, પ્રકા. હિંદી ગ્રંથરત્નાકર, મુંબઈ ૧૯૬૫, પૃ. ૪૨૮.

રસ્તોગી, શ્યામા
મીરાં કે કાવ્યમેં શબ્દસામર્થ્ય. લખનઉ, ૧૯૭૮.

વિનોદાબાઈ એસ.
મહાદેવી અંડાલ ઔર મીરાં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૬૮.

શશિપ્રભા
મીરાંબાઈ કી ભાષા કા ભાષાવૈજ્ઞાનિક અધ્યયન (હિન્દી) મેરઠ, ૧૯૭૩.

શુક્લ, ભક્તિબેન ઈશ્વરલાલ, ૧૯૨૯–
મીરાંની કવિતા : એક આલોચનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૭૯.

શેખાવત, કલ્યાણસિંહ
મીરાં કે પ્રામાણિક પ્રતિપાદ્ય વિષય કા વિશ્લેષણાત્મક અધ્યયન (હિન્દી). રાજસ્થાન, ૧૯૭૦.

સુન્દરમ્, નાગેશ્વર
મીરાં ઔર અંડાલ કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). જબલપુર, ૧૯૬૫. પ્રકા. હિન્દી સાહિત્ય સમ્મેલન, અલ્હાબાદ. ૧૯૭૧, પૃ. ૨૪ + ૪૦૦.

મુક્તાનંદ સ્વામી
માલિશાં, ફ્રાંસ્વાઝ
સતી ગીતા : મૂળ ગુજરાતી પાઠ, ફ્રેન્ચ અનુવાદ પરિચય અને ટીકા સાથે (ફ્રેન્ચ) યુનિ. ઑફ પેરિસ, સેર્બોન, ૧૯૬૯. પ્રકા. ૧૯૭૩, પૃ. ૧૮૨.

રણછોડ
શાહ, પ્રતિભા ડાહ્યાભાઈ, ૧૯૪૭–
ભક્તકવિ રણછોડ : એક અધ્યયન, ભક્તિમાર્ગીય કવિતાધારાના સંદર્ભમાં, ગુજરાત, ૧૯૮૬. પ્રકા. ૧૯૮૮, પૃ. ૩૪૦

રાજે
જાની, રમેશ નંદશંકર, ૧૯૨૫—
રાજે—એક અધ્યયન (એના પુરોગામી કવિઓના પશ્ચાદ્ભૂમાં ). મુંબઈ, ૧૯૫૫.

રામકૃષ્ણ મહેતા
મજમુદાર, શ્રદ્ધા મંજુલાલ
અજ્ઞાત વૈષ્ણવ કવિ મહેતા રામકૃષ્ણ (પ્રેમાનંદના સમકાલીન) : તેનું પદસાહિત્ય તથા ‘ગજેન્દ્રમોક્ષ આખ્યાન’ : સંપાદન અને અને અધ્યયન. ગુજરાત, ૧૯૭૦.

લાવણ્યસમય
શાહ, ધીરજલાલ ધનજીભાઈ, ૧૯૧૨–
‘વિમલપ્રબંધ’ : કર્તા, કર્તાની કૃતિઓ, ચરિત્ર-નાયક અને તેના સમયનું ઐતિહાસિક અન્વેષણ–રાજકીય, સામાજિક, ધાર્મિક અને ઇતર પરિસ્થિતિ, ભાષાભૂમિકા અને એની લાક્ષણિક્તા વગેરેનો અભ્યાસ. ગુજરાત, ૧૯૬૨. પ્રકા. ‘વિમલપ્રબંધ.’ ૧૯૬૫, પૃ. ૧૨ + ૧૬૨ + ૨૫૨.

વલ્લભ મેવાડો
શાહ, જયવંતી ઘનશ્યામ
વલ્લભ મેવાડો : એક અધ્યયન, મુંબઈ ૧૯૫૯.

વિશ્વનાથ જાની
દવે, મહેન્દ્ર અમૃતલાલ, ૧૯૩૩—
વિશ્વનાથ જાની અને એની કૃતિઓ. ગુજરાત, ૧૯૬૯. પ્રકા. ‘વિશ્વનાથ જાની : એક અધ્યયન.’ ૧૯૯૦, પૃ. ૧૫૪.

શામળ ભટ્ટ
દવે, જનક હરિશંકર
‘સિંહાસન બત્રીશી’ની વાર્તા ૨૮ થી ૩૧મીની અધિકૃત વાચના, વિવેચનાત્મક અધ્યયન સાથે. મુંબઈ, ૧૯૬૪.

શિવદાસ
શાહ, પ્રવીણ અમૃતલાલ, ૧૯૩૨—
ગુજરાતી સાહિત્યમાં કામાવતીની કથાનો વિકાસ અને શિવદાસની કામાવતીની વાર્તાની અધિકૃત વાચના. ગુજરાત, ૧૯૭૪. પ્રકા. ‘કામાવતીની કથાનો વિકાસ’ ખંડ-૧ અને કવિ શિવદાસકૃત ‘કામાવતીની વાર્તા,’ ખંડ-૨ ૧૯૭૬, પૃ. ૩૭૬.

સમયસુંદર
કુલકરર્ણી, ગોવિંદ પંઢરીનાથ
કવિવર સમયસુંદર કે ચરિત એવં આખ્યાન કાવ્ય, ૧૬૧૫-૧૭૦૩ (હિન્દી). પૂના, ૧૯૭૪.

દવે, વસંતરાય બચુભાઈ, ૧૯૩૫–
કવિ સમયસુંદરની સાહિત્યોપાસના. ગુજરાત, ૧૯૭૬.

સ્વામી સત્યનારાયણ
મહાકવિ સમયસુંદર ઔર ઉનકી રાજસ્થાની રચનાયેં રાજસ્થાન, ૧૯૭૧.

સાયાંજી ઝૂલા
મારુ, રમણિકલાલ છગનલાલ, ૧૯૩૬—
કવિ સાયાંજી ઝૂલા અને તેઓનું સાહિત્ય. સૌરાષ્ટ્ર, ૧૯૭૪.

સ્વામિનારાયણ, ભગવાન.
રાઠોડ, એન. પી.
સ્વામિનારાયણીય સંત કવિતાનાં ભગવાન સ્વામિનારાયણ. મુંબઈ, ૧૯૮૬.