અમરરત્ન(સૂરિ) [ ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]