અમૃતસુંદર [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના ‘નેમદ્વાદશમાસા’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]