ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમોલક ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમોલક(ઋષિ) [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૮૦૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]