આજિચંદ્ર [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]