ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્મારામ


આત્મારામ : આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત્ર’ અને કેટલાંક પદો નોંધાયેલાં મળે છે તથા તિથિ અને ગરબી મુદ્રિત મળે છે. આ કયા આત્મારામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ; ઈ.૧૯૨૩; કાદોહન. : ૩. સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]