ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદાનંદ બ્રહ્મચારી


આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]