Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદીબહેન
Language
Watch
View source
આનંદીબહેન
[ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[શ્ર.ત્રિ.]
←
આનંદાનંદ_બ્રહ્મચારી
આણંદોદય
→