ઉદયકુશલ [ ] : જૈન સાધુ. સુખકુશલના શિષ્ય. ૨૫ કડીના ‘માણિભદ્રનો છંદ/મણિભદ્રયક્ષ-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]