ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયપ્રભ સૂરિ


ઉદયનંદિ(સૂરિ) [ ] : જૈન સાધુ. અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘નિગોદ-ષટ્ત્રિંશિકા’ પર બાલાવબોધના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [હ.યા.]