ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયનંદિ સૂરિ


ઉદયનંદિ (સૂરિ) [ ] : જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[હ.યા.]