ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય-૩


ઉદયવિજય-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન-સ્તવન’ (૨.ઈ.૧૭૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]