ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસમુદ્ર


ઉદયસમુદ્ર : આ નામે ‘પાર્શ્વનાથસ્તુતિ-ચતુષ્ક’(મુ.) મળે છે તે કયા ઉદયસમુદ્ર છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ:ર. [હ.યા.]