ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસાગર સૂરિ-૩


ઉદયસાગર(સૂરિ)-૩ [ ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયમુનિની પરંપરામાં વિમલસાગરસૂરિના શિષ્ય, ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]