ઉદયહર્ષશિષ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સુમતિસાધુસૂરિના શિષ્ય ઉદયહર્ષના શિષ્ય ૩૯૩ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૪૮૮)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]