ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઊજમસિંહ


ઊજમસિંહ [ ] : જ્ઞાનમાર્ગવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કૌ.બ્ર.]