ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋખજી


ઋખજી [ ] : ૩૧ કડીના ‘ચતુવિંશતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]