ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૨


કીર્તિવિજય-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવ-વિજ્યપ્રભના શિષ્ય. ૧૩૫ કડીના ‘ધર્મનાથ-સ્તવન’(૨.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]