કીર્તિવિજય-૫ [ ]: જૈન સાધુ. રુચિપ્રમોદના શિષ્ય. ૨ ઢાળ ને ૪૧ કડીની દુહાદેશીબદ્ધ ‘સમકિત ઉપર શ્રેણિક રાજાની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ.[ર.સો.]