કીર્તિ-૨ [ ]: જૈન. હીરરત્નસૂરિના શિષ્ય. ૪ કડીની ‘મૌન-એકાદશી-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [ર.સો.]