કેલૈયો [ ]: કેટલાંક પદોના કર્તા, જેમાંનું ૭ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પ્રાકાસુધા:૨. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]