કેશવ-૩ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ ‘જનકેશવ’ એવા નામથી થયો છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]